Home Tags Bank

Tag: bank

કશ્મીરમાં આતંકવાદીઓએ રાજસ્થાની બેન્ક મેનેજરની હત્યા કરી

શ્રીનગરઃ મૂળ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી એક બેન્ક મેનેજરની આતંકવાદીઓએ જમ્મુ અને કશ્મીરના કુલગામમાં ગોળી મારીને હત્યા કરી છે. માત્ર બે જ દિવસમાં કશ્મીર ખીણમાં આતંકવાદીઓએ આ બીજો ટાર્ગેટ હુમલો...

ઓનલાઈન બેન્કિંગ ઠગાઈમાં રૂ.9.5 લાખ ગુમાવ્યા

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુરમાં એક નાગરિક સાથે છેતરપીંડી કરીને એક અજાણ્યા ઠગે એના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 9 લાખ 50 હજારની રકમ ચોરી લીધી છે. 53-વર્ષીય નાગરિકને તે ઠગે...

દહિસરમાં બેન્ક લૂંટી, હત્યા કરી; પિતરાઈ-ભાઈઓની ધરપકડ

મુંબઈઃ અહીંના દહિસર (વેસ્ટ) ઉપનગરની ગુરુકુલ સોસાયટીમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ગઈ 29 ડિસેમ્બરે બપોરે ત્રાટકેલા અને રૂ. અઢી લાખની લૂંટ કરીને તથા કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારીની...

હોમ-લોન પૂરી થયા પછી આ દસ્તાવેજો હાંસલ...

નવી દિલ્હીઃ ઘર ખરીદતી વખતે હોમ લોન લેવી સારી વાત છે, પણ હોમ લોનને પૂરી કરતા સમયે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં મિલકત સંબંધિત હેરાનગતિથી બચી...

જેટ-એરવેઝ ફરી ઉડાન ભરવા સજ્જઃ કર્મચારીઓને રાહત

નવી દિલ્હીઃ ભારે દેવાંને કારણે એપ્રિલ, 2019માં બંધ થઈ ચૂકેલી જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા તૈયાર છે. કોન્સોર્શિયમે લેણદારોને ચૂકવવા માટે બે વર્ષમાં રૂ. 600 કરોડનું મૂડીરોકાણ...

ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઊંઘ હરામ થઈ રહી...

નવેમ્બરથી બેન્કમાં પૈસા જમા-ઉપાડ પર ચાર્જ લાગશે

મુંબઈઃ હાલના સમયમાં કેટલાય પ્રકારની બેન્કિંગ સુવિધાઓ છે, જેના ઉપયોગ મોટા ભાગે દરેક ગ્રાહક કરે છે અને એના માટે ગ્રાહકોથી પૈસા વસૂલવામાં આવે છે. જોકે એના વિશે બહુ ઓછા...

BSEએ SMEsને સક્ષમ બનાવવા યસ બેન્ક સાથે હાથ...

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ યસ બેન્ક સાથે સમજૂતી કરાર કર્યો છે, જે હેઠળ BSE અને યસ બેન્ક સંયુક્તપણે SME સેગમેન્ટ માટે જાગૃતિ અને જ્ઞાન પ્રસાર કાર્યક્રમો યોજશે.  આ બંને SME સેગમેન્ટ માટે એક્સપોર્ટ પ્રમોશન, બેન્કિંગ...

સુપ્રીમમાં સરકારનો જવાબઃ લોન મોરિટોરિયમને બે વર્ષ...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને RBIએ સુપ્રીમ કોર્ટમાં લોન મોરિટોરિયમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે લોન રિપેમેન્ટ પર મોરિટોરિયમનો સમયગાળો વધારી શકાય છે....

ત્રણ મહિના હપ્તા નહીં ભરવા એટલે શું?...

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે કોરોના વાઇરસગ્રસ્ત અર્થતંત્ર અને લોકડાઉનને લીધે સામાન્ય જનતાની  હેરાનગતિને લીધે લોનના માસિક હપતા પર રાહતની એલાન કર્યું છે. બેન્કોએ આ રાહત લોકો સુધી પહોંચાડવાની શરૂ...