Home Tags Badminton

Tag: Badminton

ટોક્યો ઓલિમ્પિક્સ બેડમિન્ટનઃ સિંધુની વિજયી શરૂઆત

ટોક્યોઃ ભારતની બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં વિજયી પ્રારંભ કર્યો છે. આજે સવારે, ગ્રુપ-J માં પોતાની પ્રારંભિક મેચમાં તેણે ઈઝરાયલની ખેલાડી કેનીયા પોલીકાર્પોવાને બે સીધી ગેમમાં પરાજય...

ટોક્યો ઓલિમ્પિક્સઃ ભારતીય ખેલાડીઓ તાલીમસત્રમાં વ્યસ્ત

ટોક્યોઃ 23 જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થવાનો છે. એમાં ભાગ લેવા માટે ગયેલાં ભારતીય ખેલાડીઓ પોતપોતાની હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે હાલ સઘન પ્રેક્ટિસ કરી રહ્યાં છે અને તાલીમ...

ટોક્યો-2021માં કટ્ટર હરીફ મારિનને ‘મિસ’ કરીશઃ પીવી...

 નવી દિલ્હીઃ તેને કોર્ટ પર કેરોલિના મારિનની આક્રમક રીત ગમશે નહીં, પરંતુ ઘાયલ ઓલિમ્પિક ચેમ્પિયનને આપેલા એક વિડિયો સંદેશમાં પુસારલા વેંકટા સિંધુ કહે છે કે તે આ વખતે સ્પેનયાર્ડને...

ટોકિયો ઓલિમ્પિક્સમાં રમવાની સાઈના, શ્રીકાંતની આશાનો અંત

નવી દિલ્હીઃ આગામી ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની દેશનાં સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ - સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતની આશા આજે સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે વિશ્વસ્તરે બેડમિન્ટન રમતનું સંચાલન...

ઓલિમ્પિક ક્વૉલિફાઈંગ સ્પર્ધા રદ થતાં સાઈનાને નિરાશા

હૈદરાબાદઃ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવાના ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓને આંચકો લાગ્યો છે. ઓલિમ્પિક્સ પૂર્વેની આખરી ક્વૉલિફિકેશન સ્પર્ધા – સિંગાપોર ઓપનને કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે રદ...

કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર

બેંગલુરુઃ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં પિતા અને ભૂતપૂર્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત ધીમે...

કોરોનાને લીધે બેડમિન્ટન ટુર્નામેન્ટ સ્થગિત, IPLનું શું...

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે, જેનાથી સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના એક લાખ કેસ આવી રહ્યા...

પરિણીતી ચોપરા અભિનીત ‘સાઈના’ રિલીઝ થશે 26-માર્ચે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેની નવી ફિલ્મ ‘સાઈના’ની રિલીઝ તારીખની આજે પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતી 26 માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ...

પી.વી.સિંધુએ મજાક કરીઃ ‘હું નિવૃત્ત થાઉં છું’

હૈદરાબાદઃ દેશની નંબર-વન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે ખેલકૂદ જગતમાં સનસનાટી સર્જી દીધી હતી. ‘હું નિવૃત્ત થાઉં છું.’ એવા લખાણ સાથેની એક પોસ્ટ સોશિયલ મિડિયા પર મૂકીને એણે તેનાં...