Home Tags Badminton

Tag: badminton

માનસી જોશી માને છેઃ ‘મહેનતથી બધું જ શક્ય બને છે’…

ગયા ઓગસ્ટ મહિનામાં સ્વિટ્ઝરલેન્ડના બાઝલ શહેરમાં યોજાઈ ગયેલી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પી.વી. સિંધુ આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી બની એના અમુક જ કલાકો...

ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનઃ સિંધુ, શ્રીકાંતનો પહેલા રાઉન્ડમાં વિજય

જકાર્તા - ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ - પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે અહીં ઈન્ડોનેશિયા ઓપન બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર 1000 ટુર્નામેન્ટમાં વિજય સાથે આરંભ કર્યો છે. બંને જણે અનુક્રમે...

ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં સિંધુનો પહેલા જ રાઉન્ડમાં પરાજય

બર્મિંઘમ - ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ આજે અહીં ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતાં મોટું આશ્ચર્ય સર્જાયું હતું. મહિલાઓની સિંગલ્સનાં વર્ગમાં સિંધુનો દક્ષિણ કોરિયાની...

કેરોલીના રિટાયર હર્ટ થતાં સાઈના બની ઈન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન વિજેતા

જકાર્તા - ભારતની ઓલિમ્પિક્સ બેડમિન્ટન ચંદ્રકવિજેતા સાઈના નેહવાલને આજે અહીં ઈન્ડોનેશિયા માસ્ટર્સ સ્પર્ધામાં સિંગલ્સની વિજેતા ઘોષિત કરવામાં આવી છે. ફાઈનલ મેચમાં સ્પેનની ટાઈટલ માટે ફેવરિટ કેરોલીના મેરીન ઈજાગ્રસ્ત થતાં અને...

ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારત બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતશેઃ કોચ ગોપીચંદને વિશ્વાસ

મુંબઈ - ભારતના રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલ્લેલા ગોપીચંદને વિશ્વાસ છે કે ભારત 2020ની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં તેનો પ્રથમ સુવર્ણચંદ્રક જીતશે. એમનું કહેવું છે કે દરેક વર્ષ વીતી ગયેલા વર્ષ...

સ્પોર્ટ્સ…

રોજર ફેડરરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ... જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા રમાઈ. સ્વિટ્ઝરલેન્ડના દંતકથા સમાન ખેલાડી રોજર ફેડરરે ફાઈનલમાં ક્રોએશિયાના મેરિન સિલીચને 6-2, 6-7, 6-3, 3-6, 6-1થી હરાવીને 20મી ગ્રાન્ડસ્લેમ...

ડેન્માર્ક ઓપન ફાઈનલમાં સાઈના ફરી તાઈ જૂ યિન્ગ સામે હારી; રજત...

ડેન્માર્ક - કમનસીબીએ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનો હજી પીછો છોડ્યો નથી. આજે અહીં ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલમાં એનો ચાઈનીઝ તાઈપેઈની તાઈ જુ યિન્ગ સામે...

બેડમિન્ટન સિતારાઓ – સાઈના નેહવાલ, પરુપલ્લી કશ્યપ લગ્ન કરશે

હૈદરાબાદ - ભારતના બે સ્ટાર બેડમિન્ટન ખેલાડી - સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપ લગ્ન કરવાના છે. લગ્ન સમારંભ આ વર્ષની 16 ડિસેંબરે ઉજવાશે અને 21મીએ રીસેપ્શન યોજાશે. સાઈના અને કશ્યપ...

એશિયન ગેમ્સઃ ફાઈનલમાં હારી જતાં સિંધુને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સ હરીફાઈમાં આજે રમાઈ ગયેલી ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિન્ગ સામે સતત બે ગેમ્સમાં હારી જતાં પી.વી. સિંધુનો પરાજય...

TOP NEWS