Home Tags Appointment

Tag: Appointment

પ્રો. રજત મુનાની IITGNના ડિરેક્ટરપદે નિમણૂક

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર તરીકે પ્રો. રજત મુનાની નિમણૂક થઈ છે. તેમની નિયુક્તિને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેઓ IITGN બેએક સપ્તાહમાં જોડાય...

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પ્રભાકર નેપાળ ક્રિકેટ ટીમનો કોચ...

કાઠમંડુઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ પ્રભાકરને નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વડા કોચ તરીકે નિયુક્તિ થઈ છે. 59 વર્ષીય ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કેનેડિયન પુબુદુ દસાનાયકેની જગ્યા લેશે. દસાનાયકેએ 20 જુલાઈએ વેયક્તિગત...

 UPના અર્થતંત્રને $એક-લાખ કરોડનું બનાવવા સલાહકારની નિયુક્તિ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે ડેલોઇટ ઇન્ડિયાની સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ ડેલોઇટ ઇન્ડિયા ઉત્તર પ્રદેશને રૂપિયા એક લાખ કરોડનું અર્થતંત્ર બનાવવામાં સલાહ આપશે. આ કરાર પર...

બ્રિટનના નવા નાણાપ્રધાન પદે નાદિમ ઝાહાવીની નિમણૂક

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ઋષિ સુનકની જગ્યાએ નાદિમ ઝાહાવીને નાણાપ્રધાન નિયુક્ત કર્યા છે. તેમણે પહેલાં જોન્સનના નેતૃત્વના વિરોધમાં પદ છોડી દીધું હતું. 55 વર્ષીય જાહાવીને એક એવું...

અદાણી ટ્રાન્સમિશને સ્વતંત્ર-ડિરેક્ટર તરીકે લિસા મેક્કલમની નિમણૂક...

અમદાવાદઃ દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની એક મુખ્ય લિસ્ટેડ કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL) સ્વતંત્ર ડિરેક્ટર તરીકે લિસા મેક્કલમની નિમણૂકની જાહેરાત કરી...

સ્વીડનનાં પ્રથમ મહિલા-વડાંપ્રધાનની નિયુક્તિ, 7-કલાક બાદ રાજીનામું

સ્ટોકહોમઃ મેગડાલેના  એન્ડરસને ગઈ કાલે સ્વીડનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે નિયુક્ત કરાયાનાં સાત કલાકોમાં જ રાજીનામું આપી દીધું હતું. દેશની સંસદમાં બજેટ દરખાસ્તોના મુદ્દે વિખવાદ ઊભો થતાં એમની...

સપ્ટેમ્બરમાં વાર્ષિક-ધોરણે જોબ માર્કેટમાં 57 ટકાનો વધારોઃ...

મુંબઈઃ ભારતીય જોબ બજારમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 57 ટકાનો વધારો થયો છે. ભારતીય રોજગાર બજારનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને જારી રહ્યો હતો, એમ નૌકરી જોબસ્પીકના તાજા...

ભારતવંશી ભવ્યા લાલને નાસામાં કાર્યકારી પ્રમુખ બનાવાયાં

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલની નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. લાલ અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બાઇડન દ્વારા નાસામાં બદલાવ સંબંધી સમીક્ષા ટીમના...

એનડીડીબીના ચેરમેનપદે વર્ષા જોશીની નિમણૂક

આણંદઃ કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ (સીડીડી) વર્ષા જોશીને 1 ડિસેમ્બર, 2020થી લાગુ કરી જ્યાં સુધી આગામી આદેશ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નેશનલ ડેરી...

APAIના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઉદય ધોળકિયાની નિમણૂક

ચેન્નઈઃ એર પેસેન્જર એસોસિયેશન ઓફ ઇન્ડિયા (APAI.IN)ના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ યુનાઇટેડ કિંગડમમાં APAIના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મૂળ ગુજરાતી અને હાલ લંડનસ્થિત ઉદય ધોળકિયાની નિમણૂકની જાહેરાત કરી...