Home Tags Action

Tag: Action

મુંબઈ પોલીસે 50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

મુંબઈઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીની ઘટનાઓ વધી ગઈ છે. તે ઉપરાંત કેફી પદાર્થો અને મૂલ્યવાન ચીજવસ્તુઓની તસ્કરીની પણ અનેક ઘટનાઓ બનતાં મુંબઈ પોલીસે જુદા જુદા સ્થળોએ મોટા પાયે...

કોરોનાનિયંત્રણોનું-ઉલ્લંઘન કરનાર વિમાનમુસાફરો સામે પગલું ભરોઃ કોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને સૂચન કર્યું છે કે જે વિમાન મુસાફરો કોરોનાવાઈરસ-વિરોધી નિયંત્રણોનું પાલન ન કરે એમને 'નો-ફ્લાઈ' યાદીમાં મૂકી દેવા...

‘એક્શન-ક્વીન’: કંગનાની એક્ટિંગ જોઈને રામગોપાલ, સલમાન પ્રભાવિત

મુંબઈઃ કંગના રણોતને ચોંકાવનારી, એક્શન-પેક્ડ ભૂમિકામાં રજૂ કરતી હિન્દી ફિલ્મ ‘ધાકડ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. નામ પ્રમાણે આ ફિલ્મના ટ્રેલરમાં અનેક ધમાકેદાર દમદાર દ્રશ્યો જોવા મળ્યા છે....

કોરોનાનો ફેલાવો રોકવા પાંચ રાજ્યોને કેન્દ્રની સૂચના

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મિઝોરમ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખે અને...

હિંમતનગરમાં રમખાણઃ 11-આરોપી 16-એપ્રિલ સુધી રીમાન્ડ પર

હિંમતનગરઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે કરવામાં આવેલી હિંસાના સંબંધમાં પોલીસે 11 જણને અટકમાં લીધા છે અને એમને આજે સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને...

ગેરકાયદેસર-બાંધકામો સામે કડક-તાત્કાલિક પગલાં લેવા મહાપાલિકાને આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈ મહાનગરપાલિકા તંત્રને આદેશ આપ્યો છે કે શહેરમાંના ગેરકાયદેસર બાંધકામો સામે તે કડક અને તાત્કાલિક પગલાં લે. આ કામ યુદ્ધના ધોરણે ઝડપી...

ખેડૂતો પર લાઠીમારનો આદેશઃ અધિકારી સામે પગલાં...

ચંડીગઢઃ હરિયાણાના કરનાલ શહેરમાં વિરોધ-દેખાવો કરી રહેલા ખેડૂતો પર પોલીસો દ્વારા લાઠીમાર કરવાની ગઈ કાલની ઘટનાને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આજે વખોડી કાઢી છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આયુષ...

ડીએચએફએલ રીઝોલ્યુશન પ્લાનઃ NCLATમાં આખરી સુનાવણી ૧૫-સપ્ટેમ્બરે

નવી દિલ્હીઃ ડીએચએફએલ કેસમાં પિરામલ કેપિટલના રીઝોલ્યુશન પ્લાન બાબતે NCLATએ આગામી ૧૫મી સપ્ટેમ્બરે આખરી સુનાવણી રાખી છે. આમ, ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે કરેલી અપીલ બાબતે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ...

એવી સંસ્થાઓ-હોટેલ્સ સામે પગલાં લેવાનો કેન્દ્રનો આદેશ

નવી દિલ્હીઃ નિશ્ચિત કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને જે સંસ્થાઓ અમુક સ્ટાર હોટેલ્સ સાથે સહયોગ કરીને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી માટે પેકેજ યોજનાઓ ઓફર કરી રહી છે એમની સામે કાનૂની...

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના...