Home Tags Abu Dhabi

Tag: Abu Dhabi

સ્લો ઓવર-રેટનો ગુનોઃ સેમસન પર સસ્પેન્શનનો ખતરો

અબુધાબી આઈપીએલ-2021ના દ્વિતીય ચરણમાં બે મેચમાં ઓવર-રેટ ધીમો રહી જવાના ગુના બદલ રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસનને લાખો રૂપિયાનો દંડ કરાયો છે અને તે એક મેચ માટે સસ્પેન્ડ થાય...

ICC T20 વર્લ્ડકપઃ 24-ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મુકાબલો

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત T20 વર્લ્ડ કપ આ વર્ષની 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં શરૂ થવાની છે. કટ્ટર હરીફો - ભારત અને પાકિસ્તાન એક...

નાગરિકોને ગ્રીન પાસ વિના જાહેર-સ્થળોએ જવાની મંજૂરી...

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીના નાગરિકો હવે જાહેર સ્થાનો પર બિના ગ્રીન પાસ જવાની મંજૂરી નહીં હશે. આ ગ્રીન પાસને Alhosn એપ પર રાખવાની જરૂરી હશે. શોપિંગ...

અબુધાબીમાં આયુર્વેદિક સારવાર કેન્દ્ર ‘વૈદ્યશાળા’ કાર્યરત

અબુધાબીઃ અહીં એક રજિસ્ટર્ડ આયુર્વેદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં લોકોને હઠીલા દર્દો માટે વૈકલ્પિક અને પૂરક (કોમ્પ્લીમેન્ટરી) સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદ કેન્દ્રનું નામ છે 'વૈદ્યશાળા'. ત્યાં...

જ્યારે કૃણાલ બર્થડે-બોય હાર્દિક પર ગુસ્સે થયો

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો હંમેશાં તીવ્ર રસાકસીવાળી રહેતી હોય છે. આનો તાજો પુરાવો ગઈ કાલની મેચમાં મળ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કૃણાલ પંડ્યા એના નાના...

IPL2020: રાશિદ ખાને ‘મેન ઓફ ધ મેચ’...

અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો...

અમારે હજી ઘણી બાબતોમાં સુધારા અપનાવવાની જરૂર...

અબુધાબીઃ ગઈ કાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઈપીએલ-2020ની પ્રારંભિક મેચમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ-વિકેટથી પરાજય આપ્યો તેનાથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુશ થયો...

રવિન્દ્ર જાડેજાનું ‘ગોલ્ડન તલવાર’ આપીને સમ્માન કરાયું…

ઉલ્લેખનીય છે કે જામનગરનિવાસી રવિન્દ્ર જાડેજા રાજપૂત જ્ઞાતિનો છે અને તે ઘણી વાર બેટિંગમાં ઝળક્યા બાદ એ રમૂજમાં પોતાના બેટને તલવારની જેમ વીંઝતો હોય છે.

રોહિત-ડી કોકની જોડી જ મુંબઈ ઈન્ડિયન્સના દાવનો...

દુબઈઃ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ વખતની મોસમ માટે ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ક્રિસ લીનને ખરીદ્યો હોવા છતાં ટીમ દાવનો આરંભ કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક...

યૂએઈમાં IPL-2020 ભ્રષ્ટાચાર-મુક્ત વાતાવરણમાં રમાશેઃ BCCI

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર-વિરોધી એકમના પ્રમુખ અજિત સિંહે કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી ટુર્નામેન્ટ માટે કોઈ ખાસ (ભ્રષ્ટાચાર માટે) પગલાં લેવામાં નથી...