Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News National  IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે…
  • News
  • National

 IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે…

July 21, 2021

નવી દિલ્હીઃ IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરતી વખતે ક્યારેક એવું પણ થાય છે કે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં તો કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું તમને રિફન્ડ મળશે. જો રિફન્ડ મળશે તો કેવી રીતે અને એમાં કેટલો સમય લાગશે. આવો જાણીએ…

 IRCTCનું એ પર કહેવું છે  IRCTC પર ઓનલાઇન પેમેન્ટમાં ગ્રાહકના ઇન્ટરનેટ બેન્ડવિથ, બેન્કોની IT પ્રણાલી અને પેમેન્ટ ગેટવેની વચ્ચે ટેક્નિકલ અને ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્કિંગ ઇન્ટિગ્રેશનના જટિલ નેટવર્ક સામેલ છે અને કેટલાય પ્રકારના ઘટકોમાં ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી પર નિર્ભર છે.આ જટિલ નેટવર્કમાં કોઈ પણ નિષ્ફળ અથવા વિલંબ ટ્રાન્ઝેક્શન પૂરું થતાં પહેલાં પેમેન્ટ ફેઇલ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી.

આવું ત્યારે થાય છે, જ્યારે કોઈ યાત્રી બુકિંગના સમયે કોઈ બર્થની પસંદ કરે છે, પણ બર્થ ઉપલબ્ધ ન થવાને કારણે ટિકિટ બુક નથી થઈ શકી. નેટવર્કનું ફેલ થવું પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસે ગ્રાહકનાં નાણાં બેન્કને પરત મોકલી દેવામાં આવે છે. બેન્ક એનાં નાણાં એ ગ્રાહકના અકાઉન્ટમાં જમા કરી દે છે, જે ખાતામાંથી બુકિંગ કરવામાં આવે છે અને એમાં બે-ત્રણ કામકાજના દિવસનો સમય લાગે છે.

 

 

 



























  • TAGS
  • Bank Account
  • Customers
  • IRCTC
  • money
  • Online
  • Passengers
  • Railways
  • Refund
  • ticket booking
Previous article‘સરકાર કૃષિ કાયદાઓ વિશે ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર’
Next articleઆજે જંતરમંતર ખાતે ખેડૂત-સંસદઃ દિલ્હી વહીવટીતંત્ર એલર્ટ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

દેશભક્તિ મુદ્દે સલમાન ખુરશીદે કોંગ્રેસને લીધી આડે હાથ

પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગેઃ બિહારના ભાજપાધ્યક્ષ

ઉત્તરાધિકારની લડાઈ: અજિત પવાર, સુપ્રિયા સુલે ફરી સાથે આવશે?

Recent Posts

  • ૦૩ જૂન ૨૦૨૫
  • પંચાંગ 03/06/2025
  • સારી ગુણવત્તાની પ્રિન્ટ સાથે ફરી રીલિઝ થશે રેખાની ‘ઉમરાવ જાન’ ફિલ્મ
  • દેશભક્તિ મુદ્દે સલમાન ખુરશીદે કોંગ્રેસને લીધી આડે હાથ
  • કેનેડામાં G-7 સંમેલન: વડાપ્રધાન મોદી ભાગ નહીં લે? 6 વર્ષની પરંપરા તૂટશે!

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack