Home Tags Customers

Tag: Customers

મોબાઇલમાં બેન્કિંગ-ડિટેલ્સ હશે તો ભૂલ ભારે પડી...

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્કે ઓનલાઇન ફ્રોડના કેસો વધતાં તેના ગ્રાહકોને અલર્ટ કર્યા છે. સ્ટેટ બેન્કે તેના 44 કરોડ ગ્રાહકો માટે ચેતવણી જારી કરતાં કહ્યું છે કે તેઓ બેન્ક સંબંધિત...

પેમેન્ટ-બેન્ક એકાઉન્ટ: રૂ.બે લાખ સુધી બેલેન્સની છૂટ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે દેશમાં કાર્યરત નાની પેમેન્ટ બેન્કોના ગ્રાહકોને તેમના ખાતામાં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે વધુમાં વધુ રૂ. બે લાખ સુધીની બેલેન્સ રાખવાની છૂટ જાહેર...

મુંબઈ-એરપોર્ટ સતત ચોથા વર્ષે ‘શ્રેષ્ઠ એરપોર્ટ’ ઘોષિત

મુંબઈઃ જીવીકે ગ્રુપ એરપોર્ટ્સ બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેના દ્વારા સંચાલિત મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષ માટે...

બર્ડ ફ્લુથી પક્ષીનાં મરણ, મરઘાંઉછેર ઉદ્યોગને ફટકો

મુંબઈઃ દેશના અનેક ભાગોમાં બર્ડ ફ્લુ અથવા એવિએન ઈન્ફ્લુએન્ઝા રોગચાળો ફેલાયો છે અને તેના કેટલાક કેસ મુંબઈમાં પણ નોંધાયા છે. આ મહાનગર અને પડોશના થાણેમાં બર્ડ ફ્લુથી જુદા જુદા...

બિરલાની પુત્રીનાં પરિવાર સાથે અમેરિકાની રેસ્ટોરન્ટનો દુર્વ્યવહાર

વોશિંગ્ટન/મુંબઈઃ દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાના પુત્રી અનન્યા બિરલાએ જાતિવાદી વ્યવહાર કરવાનો અમેરિકાની એક રેસ્ટોરન્ટ પર આરોપ મૂક્યો છે. એક ટ્વીટ દ્વારા અનન્યા બિરલાએ કહ્યું છે કે વોશિંગ્ટનમાંની સ્કોપા ઈટાલિયન...

રિલાયન્સ જિયોનો દબદબોઃ વોડાફોન-આઇડિયાના ગ્રાહકો મોટી સંખ્યામાં...

નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલિકોમ્યુનિકેશન્સ કંપની રિલાયન્સ જિયોનો દબદબો દેશમાં યથાવત્ રહ્યો છે. કંપનીએ મે, 2020માં 36.50 લાખથી વધુ નવા ગ્રાહકોને જોડતાં કુલ ઉપભોક્તાઓનો આંકડો...

મુંબઈઃ પાણીપૂરીવાળાનું કોરોનાને કારણે મૃત્યુ થયું, ગ્રાહકો...

મુંબઈઃ ભગવતી યાદવ બે-પાંચ નહીં, પણ ચાર દાયકાથી પણ વધારે સમયથી દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ વિસ્તારમાં રસ્તા પર ઊભીને લોકોને નિયમિત સ્વાદિષ્ટ પાણીપૂરી ખવડાવતા હતા. કમનસીબે કોરોના વાઈરસ રોગચાળાએ...

ફેસ માસ્ક નહીં પહેર્યું હોય તો પેટ્રોલ...

નવી દિલ્હીઃ પેટ્રોલ પમ્પ્સ પર કામ કરી રહેલા કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નક્કી કર્યું છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે જે ગ્રાહકો...

ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈનઃ નહી થઈ...

અમદાવાદઃ આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. સંપૂર્ણ ભારત દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા વચ્ચે ગુજરાતમાં ગ્રાહકો...

કોરોના વાઈરસની અસરઃ ઝોમેટો, સ્વિગીને કોઈ ઘરાક...

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ કંપનીઓ સ્વિગી અને ઝોમેટો કોરોના વાઈરસના ફેલાવાને કારણે સમગ્ર દેશમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરાતાં ભારે કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે...