Home Tags Money

Tag: money

PF-અકાઉન્ટમાં આ વિગતો નહીં ભરી હોય તો...

નવી દિલ્હીઃ EPF એ એક પ્રકારની બચત યોજના છે, જેને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા શરૂ કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં માલિક (કંપની)નું અને કર્મચારીના પ્રતિ...

ઓનલાઇન રેલવે ટિકિટના બદલાયેલા નિયમો જાણી લો

નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટથી ટિકિટ ખરીદવાવાળા યાત્રીઓને ખરાઈની પ્રક્રિયાથી પસાર થવું પડશે. તેમણે ઈમેઇલ અને મોબાઇલ નંબરની ખરાઈ (વેરિફેકેશન) કરાવવાની રહેશે. એ પ્રક્રિયા...

 IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે...

નવી દિલ્હીઃ IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરતી વખતે ક્યારેક એવું પણ થાય છે કે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં તો કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી. આવી સ્થિતિમાં...

નધણિયાતા બેન્ક-એકાઉન્ટ્સ, મ્યુ. ફંડ, PFની રકમ રૂ....

અમદાવાદઃ મ્યુચ્યુઅલ ફંડની એક યોજનાએ 25 વર્ષ પૂરાં કર્યાં, ત્યારે ફંડ હાઉસે ટ્રેડર્સને એક પત્ર લખ્યો કે જેમણે 20 વર્ષ કરતાં વધુ સમયથી આ યોજનામાં મૂડીરોકાણ કર્યું હતું. એના...

ટ્રાફિક પોલીસે મહિલાને નાણાં ભરેલું પર્સ પરત...

સુરતઃ સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની છાપ ઘણી ખરાબ થઈ ચૂકી છે. પોલીસનું નામ પડે એટલે લોકોના ખાખી વરદીધારી ફ માવતી અને લાંચ લેતી પોલીસનું ચિત્ર સામે આવે છે....

ભારત-ઈંગ્લેન્ડ T20I-શ્રેણીની બાકીની મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T20I શ્રેણીની બાકીની ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અને...

સરકારે લિમિટ વધારતાં સ્થાનિક વિમાન પ્રવાસભાડું વધશે

નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓએ દેશમાં હવાઈ સફર માટે હવે વધારે નાણાં ખર્ચવા પડશે, કારણ કે સિવિલ એવિએશન મંત્રાલયે ડોમેસ્ટિક વિમાનભાડાં પર ગયા વર્ષે લાગુ કરેલી લોઅર તેમજ અપર લિમિટને...

‘જુમાંજી 4’ માટે ડ્વેન જોન્સને રૂ.555 કરોડ...

લોસ એન્જેલીસઃ ‘જુમાંજી’ સિરીઝ હોલીવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફ્રેન્ચાઈઝીઓમાંની એક તરીકે ગણાય છે. ‘જુમાંજી’ ફિલ્મ 1995માં (રોબિન વિલિયમ્સ) રિલીઝ થઈ હતી. ત્યારબાદ ડ્વેન જોન્સન અભિનીત ‘જુમાંજીઃ વેલકમ ટૂ...

લોનનાં નાણાં પરત માગવા આત્મહત્યાની ઉશ્કેરણી નહીં

નાગપુરઃ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે આપેલાં દેવાં એ પરત કરવાની માગ કરવાનો અર્થ એ નથી કે તમે કોઈ શખસને આપઘાત માટે ઉશ્કેરણી કરી રહ્યા છો. એ...

ભારતના યૂઝર્સને મની-ટ્રાન્સફર ફી ચાર્જ નહીંઃ ‘ગૂગલ...

મુંબઈઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ગૂગલ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે એની ગૂગલ પે સર્વિસ આવતા વર્ષના જાન્યુઆરીથી તેની વેબ એપ ઉપર મની ટ્રાન્સફર સેવા બંધ કરશે. તે માત્ર...