Home Tags Online

Tag: Online

સલમાનની ‘રાધે’ ઓનલાઈન જોવા રૂ.249 ખર્ચવા પડશે

મુંબઈઃ સલમાન ખાન અભિનીત અને નિર્મિત આગામી હિન્દી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માટે પે-પર-વ્યૂ સર્વિસ ઝીપ્લેક્સ દ્વારા ઓનલાઈન ટિકિટ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મ આવતી...

કોરોના-રસીઃ 18-44 વયજૂથનાં લોકો માટે CoWIN-રજિસ્ટ્રેશન ફરજિયાત

નવી દિલ્હીઃ આવતી 1 મેથી 18-45 વર્ષની વચ્ચેની વયનાં લોકો માટે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લેવા માટે CoWIN વેબ પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર એમનું નામ નોંધાવવું ફરજિયાત રહેશે....

ફેસબુક પછી લિન્ક્ડઇનના 50-કરોડ યુઝર્સનો ડેટા લીક

નવી દિલ્હીઃ ફેસબુકના 53.3 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી માઇક્રોસોફ્ટના પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્કડઇન (LinkedIn)ના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે....

ગણપત યુનિવર્સિટી દ્વારા 13મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

વિદ્યાનગરઃ  ગણપત યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા 20-21 માર્ચે 13મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો કેન્દ્રવર્તી વિચાર પાંચ-જી (5G) એટલે કે ગ્લોબલ, ગ્રીન, ગ્રોથ,...

‘લક્ષ્ય હોય ત્યાં લક્ષ્મી હોય, માર્કેટ હોય...

'ચિત્રલેખા' અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, 'ચિત્રલેખા'ના વાચકો, 'ચિત્રલેખા.કોમ'ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે આર્થિક જગતના નિષ્ણાતોએ બજેટ-2021 અંગે...

કેજરીવાલની પુત્રી સાથે ઓનલાઈન સોદામાં રૂ.34,000ની ઠગાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે એક ઈ-કોમર્સ વેબસાઈટ OLX પર ઠગાઈ કરવામાં આવી છે. હર્ષિતા કેજરીવાલે એક સોફા અને કમ્પ્યુટર ઓનલાઈન વેચવા માટે મૂક્યો...

બ્રિટનની કંપનીએ બધા સ્ટોર બંધ કર્યા; 12,000...

લંડનઃ બ્રિટનમાં છેક 18મી સદી જેટલી જૂની અને રીટેલ ક્ષેત્રની જાણીતી કંપની ડેબનમ્સનું ગયા મહિને આર્થિક પતન થઈ ગયું છે. આ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેન કંપનીએ તેના તમામ સ્ટોર્સ બંધ...

ગરીબાઈના વિચારોને હવે સમૃદ્ધતા તરફ વાળવાના છેઃ...

મુંબઈઃ 'ચિત્રલેખા.કોમ' અને 'આદિત્ય બિરલા કેપિટલ' અવારનવાર સાંપ્રત વિષયો પર વેબિનાર યોજીને ઈન્વેસ્ટરોને જ્ઞાન અને માર્ગદર્શન પૂરા પાડે છે. ગયા રવિવારે પણ એવો જ એક વિશેષ વેબિનાર યોજાઈ ગયો,...

10-12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુ.થી સ્કૂલો શરૂ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ધોરણ 10-12 ધોરણની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એવી રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ...

ઝોમેટોએ વર્ષ-2020માં રૂ.2,451 કરોડની ખોટ કરી

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ ઝોમેટોએ 2020ની 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 2,451 કરોડની ખોટ નોંધાવી હતી. જે આંકડો તે પૂર્વેના નાણાકીય વર્ષમાં રૂ. 940 કરોડ...