નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણાપ્રધાને અનેક જાહેરાતો કરી છે, પણ સૌની નજર શું સસ્તુ થયું અને શું મોંઘું થયું એના પર છે. નાણાપ્રધાને મોબાઇલ ફોન સસ્તા કરવાની ઘોષણા કરી છે. કેન્સરની દવા સસ્તી થઈ છે. લિથિયમ આયર્ન બેટરી સસ્તી કરવાની ઘોષણા કરી છે. જેથી ઇલેક્ટ્રિક વેહિકલ પણ સસ્તા થશે. આ સાથે ઇમ્પોર્ટેડ જ્વેલરી પણ સસ્તા કરવાની ઘોષણા કરવામાં આવી છે.
| નાણાપ્રધાને રજૂ કરેલા બજેટના મુખ્ય અંશો. 
બજેટનો કુલ 48.20 લાખ કરોડનો ખર્ચ થશેજેમાં વ્યાજની ચુકવણીમાં જશે રૂ. 11.62 લાખ કરોડબજેટમાં પછાત વર્ગને સશક્ય બનાવવા પર ભારબજેટથી આર્થિક મહિલાઓની આર્થિક ભાગીદારી વધશેબજેટમાં ઉત્પાદન, ઇન્ફ્રા પર ભારબજેટથી રોજગાર, સ્વરોજગારીની તકો વધશેPLIથી કરોડો નવી રોજગાર બનાવવાની યોજનાડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા પર ફોક્સએન્જલ ટેક્સ હટાવવાનો નિર્ણયLTCG પર છૂટ મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. 1.25 લાખ કરવામાં આવીઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારસ્ટાન્ડર્ડ ટેક્સની લિમિટમાં વધારોશેર બાયબેકથી થનારી આવક પર ટેક્સ લાગશેએનલિસ્ટેડ બોન્ડ, ડિબેન્ચર પર કેપિટલ ગેન્સ લાગ્યોલોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સને વધારીને 12.5 ટકા કરાયોપસંદગીની એસેટ્સ પર STCG 20 ટકા થયોઈ-કોમર્સ પર TDS એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યોસોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઓછી કરીને છ ટકા કરવામાં આવીFY26માં નાણાકીય ખાધ GDPના 4.6 ટકા રહેવાનો અંદાજFY25માં નાણાકીય ખાધ GDPના 4.9 ટકા રહેવાનો અંદાજFY25 રેવેન્યુ 30 લાખ કરોડથી વધીને 32 લાખ કરોડFY25માં માર્કેટ બોરોઇંગ 11.63 લાખ કરોડસ્પેસ ટેક્નિક પર રૂ. 1000 કરોડનું VC ફંડસ્પેસ ઇકોનોમીને 10 વર્ષમાં પાંચ ગણું વધારાશે.ઓડિશામાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર ખર્ચ કરાશેપૂર જેવી આફતો માટે આસામ, બિહારમાં રૂ. 11,500 કરોડની ફાળવણીસિંચાઈ પેકેજ માટે રૂ. 11,500 કરોડની ફાળવણીપૂર આફત માટે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ માટે રાહત પેકેજઇન્ફ્રા માટે રૂ. 1.5 લાખ કરોડની ફાળવણીએક કરોડ ઘર માટે PM સૂર્ય ઘર મફત વીજ યોજનામહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી ક્પની યોજનામુદ્રા લોનની લિમિટ રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવીગ્રામીણ વિકાસ પર રૂ. 2.66 લાક કરોડની ફાળવણીવિદ્યાર્થીઓ માટે રૂ. 7.5 લાખની મધ્યમ કદની લોન મળશેબિહારમાં હાઇવે માટે રૂ. 26,000 કરોડનું એલાનનેચરલ ફાર્મિંગ માટે એક કરોડ ખેડૂતોને પ્રોત્સાહન32 પાકો માટે 109 વરાઇટી લોન્ચ કરાશેકૃષિ સંસોધન માટે સરકાર ખર્ચ કરશેશિક્ષણ અને સ્કિલ વધારવા પર રૂ. 4.8 લાખ કરોડ ખર્ચની ફાળવણીપાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાઓ પર પેકેજ પર ફોક્સ | 
 
 
 
 
 
 
  
  
         