Tag: announcements
‘બજરંગી ભાઈજાન’ની સીક્વલના નિર્માણને કબીર ખાનનો રદિયો
મુંબઈઃ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાને ‘બજરંગી ભાઈજાન 2’ બનાવવાની જાહેરાત કરીને તેના પ્રશંસકોને રોમાંચિત કરી મૂક્યા હતા. તેણે એમ કહ્યું હતું કે પટકથા લેખક વિજયેન્દ્ર પ્રસાદે...