Home Tags Parliament

Tag: Parliament

દિલ્હી બોર્ડરથી આંદોલનકારી ખેડૂતો હવે સંસદ-કૂચ કરશે

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓની સામે ખેડૂતોના આંદોલનને બુધવારે 125 દિવસ પૂરા થયા છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચાએ આગામી કાર્યક્રમ વિશે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ખેડૂતો સંસદ તરફ...

કૃષિ-કાનૂનોમાં ‘કાળું’ શું એ તો વિપક્ષ જણાવેઃ...

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનની વચ્ચે સંસદમાં બજેટ સત્ર જારી છે, ત્યારે ભાજપે રાજ્યસભામાં કહ્યું હતું કે કૃષિ કાયદાઓને લાંબા વિચારવિમર્શ પછી લાવવામાં આવ્યા છે અને એની માગ લાંબા સમયથી...

પહેલી જ વાર કેન્દ્રિય-બજેટ પ્રિન્ટેડ દસ્તાવેજો-વિહોણું હશે

નવી દિલ્હીઃ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી જ વાર, આ વખતે એવું બનશે કે કેન્દ્રિય બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે એટલે કે દસ્તાવેજો-વિહોણું હશે. હાલ કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે...

પગારકાપમાં 5% રોલબેક એર ઈન્ડિયાના પાઈલટોને નામંજૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટોના પગારમાં મોટો કાપ મૂક્યો છે, જેને પાઈલટોએ ગેરકાયદેસર ગણાવ્યો છે. હવે એ પગારકાપમાં પાંચ ટકા હિસ્સો પાછો ખેંચી...

નેપાળમાં સંસદ બરખાસ્ત; મધ્યસત્ર ચૂંટણી એપ્રિલ-મે, 2021માં

કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ તેમની અને ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રચંડ વચ્ચે લાંબા સમયથી ચાલતા રાજકીય ઝઘડા બાદ દેશની સંસદનું આજે વિસર્જન કરી નાખ્યું છે. દેશમાં સંસદીય...

મોદીએ કરી નવા સંસદભવન માટે શિલારોપણ વિધિ…

ટાટા ગ્રુપની ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ નવું સંસદભવન બાંધશે. આ ભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. તે સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ...

નવા સંસદભવનનું ભૂમિપૂજન સંપન્નઃ મોદીના હસ્તે શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાંધવામાં આવનાર નવા સંસદભવનની ઈમારતનું આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કર્યું હતું. આ બિલ્ડિંગ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધીમાં...

સંસદસભ્યો માટે ફૂડની વરાઇટી વધશે, સેલિબ્રિટી શેફની...

નવી દિલ્હીઃ સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના પ્રાંગણની વ્યવસ્થામાં પરિવર્તનની શરૂઆત થવા લાગી છે. 52 વર્ષ પછી સંસદ ભવનમાં રેલવેની કેન્ટીન હવે ઇતિહાસ બની જશે. લોકસભા સચિવાલયે રેલવે...

પંજાબમાં કિસાનો દ્વારા ‘રેલરોકો’ આંદોલન…

ખેડૂત બિલની વિરુદ્ધ ભોપાલમાં આંદોલન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ.

હવે સહકારી બેન્કો પણ આવશે RBIની દેખરેખ...

નવી દિલ્હીઃ બેન્ક ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવા માટે બેન્કિંગ રેગ્યુલેશન બિલને લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. આ નવા કાનૂન હેઠળ દેશની સહકારી બેન્કો ભારતીય રિઝર્વ બેન્કની...