Home Tags Nirmala Sitharaman

Tag: Nirmala Sitharaman

15% ગ્લોબલ-કોર્પોરેટ-ટેક્સ દર લાગુ કરવા G20-નાણાંપ્રધાનો સહમત

વેનિસ (ઈટાલી): ગ્રુપ ઓફ 20 (G20) સમૂહના દેશોના નાણાં પ્રધાનો અહીંથી આયોજિત બે-દિવસીય બેઠકમાં એક વૈશ્વિક કર પ્રણાલી (ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ રેટ) તૈયાર કરવાની યોજના પર આગળ વધવા આજે...

ખાનગીકરણ-માટે સેન્ટ્રલ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની પસંદગી

નવી દિલ્હીઃ ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યૂલેશન્સ એક્ટ અને બેન્કિંગ લૉ એક્ટમાં સુધારાના ભાગરૂપે ખાનગીકરણ કરવા માટે જાહેર ક્ષેત્રની બે બેન્કને ઓળખી કાઢી છે - સેન્ટ્રલ...

કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ...

દેશમાં મોટાપાયે લોકડાઉનની કોઈ યોજના નથીઃ સીતારામન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા છે તે છતાં દેશભરમાં ફરી લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. અર્થતંત્ર...

1-એપ્રિલથી ઈમ્પોર્ટેડ મોબાઈલ ફોન, એરકન્ડિશનર મોંઘા થશે

મુંબઈઃ નવું નાણાકીય વર્ષ આવતી કાલ, 1 એપ્રિલથી શરૂ થશે. એ સાથે જ દૈનિક વપરાશની અનેક ચીજવસ્તુઓ મોંઘી થશે, કારણ કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2021ના બજેટમાં...

‘માલ્યા-નીરવ-ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે’

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે અને આ જ દેશના કાયદાનો...

સરકારનો ખુલાસોઃ બધી બેન્કોનું ખાનગીકરણ નહીં કરાય

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં બેન્કકર્મચારીઓએ પાડેલી હડતાળ દરમિયાન કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે બધી બેન્કોનું ખાનગીકરણ કરાવાનું નથી. તેમણે સાથોસાથ...

TDS માટેના ઈન્કમ ટેક્સ નિયમ 1-એપ્રિલથી બદલાશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ-2021માં જાહેર કર્યું હતું કે ઇન્કમ ટેક્સમાં TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ)ના નિયમો નવા નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ, 2021થી બદલાશે. તેમના બજેટ ભાષણ મુજબ...

ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ...

કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં-માફ નથી કર્યાઃ...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં શનિવારે બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં ફરી એક વાર કોંગ્રેસ અને વિપક્ષ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ કેમ પહેલાં કૃષિ કાયદાઓને ટેકો આપતી હતી?...