કેન્દ્રીય બજેટ-2021: શું થશે મોંઘું? શું થશે સસ્તું?

કેન્દ્રીય બજેટ-2021ના પ્રસ્તાવોને પગલે અમુક ચીજવસ્તુઓ પરની કસ્ટમ્સ ડ્યૂટીના દરમાં ફેરફાર થવાથી અમુક ચીજ મોંઘી થશે તો અમુક ચીજવસ્તુઓ સસ્તી થશે. જાણી લો એ વિશેઃ

આ ચીજો થશે મોંઘી

વિદેશી મોબાઈલ ફોન
ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ
પેટ્રોલ, ડિઝલ
ટીવી
રેફ્રિજરેટર, એરકન્ડિશનરો (કોમ્પ્રેસર)
LED લેમ્પ્સ
મોબાઈલ ફોન ઉપકરણો
વિદેશી મોબાઈલ ચાર્જર
સોલર ઈન્વર્ટર અને સોલર ફાનસ
સેફ્ટી ગ્લાસ, વિન્ડસ્ક્રીન વાઈપર્સ જેવા વિદેશી ઓટોમોબાઈલ પાર્ટ્સ
વિદેશી ચામડું અને તેના ઉત્પાદનો
ઈમ્પોર્ટેડ વસ્ત્રો
પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ
ખાવાનું તેલ
વિદેશી રત્નો (જેમ્સ)
ક્રૂડ પામ તેલ
ક્રૂડ સોયાબીન અને સનફ્લાઈવર ઓઈલ
કાચું સિલ્ક અને કાચું કોટન
સફરજન
કોલસો
સ્પેસિફાઈડ ફર્ટિલાઈઝર્સ (યુરિયા વગેરે)
કઠોળ, કાબુલી ચણા,
આલ્કોહોલિક પીણાં

                                    આ ચીજો થશે સસ્તી
સોનું-ચાંદી
તાંબું
નેપ્થા
સ્ટીલ ઉત્પાદનો
લોખંડનો માલસામાન
નાયલોનનાં વસ્ત્રો
વીમો
વીજળી
પગરખાં
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]