Home Tags Union Budget 2021

Tag: Union Budget 2021

ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ...

એમેઝોન, ફ્લિપકાર્ટ, માઈક્રોસોફ્ટ પર બે ટકાનો અધિક...

મુંબઈઃ ભારતમાં માલસામાનના વેચાણ કે જુદી જુદી સેવાઓ પૂરી પાડવાના ધંધામાં પ્રવૃત્ત હોય, વેચાણ માટેની ઓફર સ્વીકારતી હોય, ખરીદી માટેનો ઓર્ડર આપતી હોય, ખરીદી માટેનો ઓર્ડર સ્વીકારતી હોય, માલસમાન...

ભારતમાં સિગારેટ પર કરબોજ ઘણો ઓછો છે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે જે શ્રેષ્ઠ પદ્ધતિ અમલમાં છે તેની સરખામણીમાં ભારતમાં સિગારેટો પર હાલનો કરબોજ ઘણો ઓછો છે. સિગારેટ પર સૌથી વધારે વેરો નાખનાર દેશો છે ઓસ્ટ્રેલિયા અને...

સરકારી તિજોરીમાં ૧૦૦માંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને...

સરકારી તિજોરીમાં આવનારા દરેક રૂપિયામાંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવે એવી જોગવાઈ નાણાકીય વર્ષ ૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૬ પૈસા કરજ તથા અન્ય લાયેબિલિટીઝમાંથી,...

વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ ફેરફાર જાહેર નહીં...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ ફેરફાર નહીં કર્યો હોવાથી નોકરિયાત વર્ગને ઘોર નિરાશા સાંપડી છે. તેમણે આવકના સ્લેબને યથાવત્ રાખ્યા છે. કોરોના કાળમાં રોજગાર બાબતે મધ્યમ વર્ગને ઘણો...

મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આવતા નાણાકીય વર્ષ માટેના મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં તેનું પ્રમાણ 4.39 લાખ કરોડ રાખવામાં આવ્યું હતું. નિર્મલા સીતારામને...

આવતા નાણાકીય વર્ષે ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂરું...

ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ નાણાકીય વર્ષ 2021-22માં પૂરું કરવાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ આ સરકારી ઍરલાઇન્સના નાણાકીય પુનઃ ઘડતર માટે રચાયેલા સ્પેશિયલ પર્પઝ વેહિકલ...

દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરાશે

દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરવાની જાહેરાત કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરી છે. તેમણે જણાવ્યા મુજબ કાપડ ક્ષેત્રે દેશને સંપૂર્ણ એકીકૃત, વૈશ્વિક દૃષ્ટિએ સ્પર્ધાત્મક અને નિકાસ માટેનું કેન્દ્ર બનાવવાની...

સંરક્ષણ બજેટમાં મામૂલી વૃદ્ધિ

વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈ પાછલા વર્ષના 4.71 લાખ કરોડ રૂપિયાથી વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ચૂકવાતા પેન્શન સિવાયના ખર્ચની રકમ...

કેન્દ્રીય બજેટ-2021: શું થશે મોંઘું? શું થશે...

કેન્દ્રીય બજેટ-2021ના પ્રસ્તાવોને પગલે અમુક ચીજવસ્તુઓ પરની કસ્ટમ્સ ડ્યૂટીના દરમાં ફેરફાર થવાથી અમુક ચીજ મોંઘી થશે તો અમુક ચીજવસ્તુઓ સસ્તી થશે. જાણી લો એ વિશેઃ આ ચીજો થશે મોંઘી વિદેશી મોબાઈલ...