કેનેડામાં મંકીપોક્સના 16 કેસ નોંધાયા

ટોરોન્ટોઃ કેનેડાની આરોગ્ય સંસ્થાએ સમર્થન આપ્યું છે કે દેશમાં મંકીપોક્સ વાઈરસના 16 કેસ નોંધાયા છે.

આ બધા કેસ ક્યૂબેક પ્રાંતમાં નોંધાયા છે. દર્દીઓને સ્થાનિક આરોગ્ય ક્લિનિક્સમાં સારવાર આપવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]