Home Tags Canada

Tag: Canada

લગ્નની 25મી વર્ષગાંઠે પત્નીને રોલ્સ રોયસ ગિફ્ટ...

વાનકુંવરઃ કેનેડાના વાનકુંવરમાં રહેતા ભારતીય મૂળના રેજી ફિલિપે પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે પત્નીને 2020ની રોલ્સ રોયસ કલિનન ગિફ્ટ આપી છે. ગયા મહિને આ કપલની લગ્નની રજત જયંતી નિમિત્તે...

સરકાર કેનેડામાં વિદેશીઓને ઘર ખરીદવા પર પ્રતિબંધ...

ઓટાવાઃ કેનેડામાં રિયલ એસ્ટેટમાં ચાલતી તેજીને ઠારવા માટે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ કેનેડામાં વિદેશી રોકાણકારોને ઘર ખરીદવા પર બે વર્ષ માટે પ્રતિબંધ...

કેનેડામાં રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં મરણ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેર નજીક ગયા શનિવારે વહેલી સવારે થયેલા એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં કરુણ મરણ નિપજ્યાં હતાં. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તે અકસ્માત હાઈવે-401 પર...

કેન્દ્રએ દાળ, પામતેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે દાળો અને પામ ઓઇલ પરની આયાત ડ્યુટી ઘટાડવાની ઘોષણા કરી છે. કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાંથી આયાત કરવામાં આવતી દાળો પરની...

કેનેડા સરહદે પોલીસે આંદોલનકારી ટ્રકચાલકોને શાંતિપૂર્વક હટાવ્યા

ઓટ્ટાવાઃ કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ પરના ચેકનાકાઓ પર ટ્રકમાલિકોના આંદોલનનો શાંતિપૂર્વક નિવેડો આવી રહ્યો છે. કેનેડાની પોલીસે શનિવારે ટ્રકચાલકોને હટાવવાનું શરૂ કર્યું છે. કેનેડામાં પ્રવેશવા માટે કોરોના-વિરોધી રસી...

કેનેડાનું ટ્રકચાલકોનું આંદોલન અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સમાં પ્રસર્યું

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ-વિરોધી રસી ફરજિયાત લેવા તથા અન્ય નિયંત્રણોને કારણે કેનેડાની સરકાર પર સખત ભડકી ગયેલા ટ્રકચાલકોએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગણી કરી છે. કેનેડાના પાટનગર ઓટાવામાં આશરે 50...

કેનેડામાં કોવિડ-વિરોધને પગલે PM ટ્રુડો ગુપ્તવાસમાં

ઓટ્ટાવાઃ કેનેડાના સરકારે લાગુ કરેલા કોરોનાવાઈરસ નિયંત્રણોની વિરુદ્ધમાં આ પાટનગર શહેરમાં પ્રચંડ વિરોધ ઊભો થતાં દેશના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એમના પરિવારજનો સાથે અત્રેનું નિવાસસ્થાન છોડીને કોઈક ગુપ્ત સ્થળે...

US બોર્ડરે મૃત્યુ પામેલા ચારે જણ ડિંગુચાના...

ન્યુ યોર્કઃ યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા ચારે ભારતીયોની ઓળખ થઈ ગઈ છે. આ પરિવાર કેટલોક સમય દેશમાં ફર્યો હતો અને એ પછી તેમને માનવ તસ્કરીને કારણે સરહદે લઈ...

કોરોનાનાં વળતાં પાણીઃ ઝીરો કોરોના સંક્રમણ આ...

જિનિવાઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પણ હવે કોરોનાનાં વળતાં પાણી થયાં હોવા એમ લાગી રહ્યું છે. આ રોગચાળા સામે વિશ્વમાં 50 લાખ લોકોએ જીવ...

પ્યારેલાલ અમેરિકામાં મ્યુઝિક કોન્સર્ટ યોજી ‘કમબેક’ કરશે

મુંબઈઃ ફિલ્મ હોય કે લાઇવ પર્ફોર્મન્સ- મ્યુઝિક ડિરેક્ટર લક્ષ્મીકાંત-પ્યારેલાલની સંગીત જોડીએ સંગીતપ્રેમીઓને દાયકાઓ સુધી મંત્રમુગ્ધ કર્યા છે. જોકે હજી પણ પ્યારેલાલ રામપ્રસાદ શર્મા સંગીતનો જાદુ પાથરી રહ્યા છે. તેઓ...