Home Tags Canada

Tag: Canada

2022ના-અંત સુધીમાં વિશ્વને રસી-રક્ષિત કરીએઃ જોન્સન (G7ને)

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને વિશ્વના સાત સૌથી સમૃદ્ધ દેશોના ગ્રુપ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓને અપીલ કરી છે કે આવતા અઠવાડિયે આપણે બ્રિટનમાં નિર્ધારિત બેઠક માટે ભેગા...

કેનેડામાં કોરોનાના નવા-ચેપ ફેલાતાં નવા કેસ વધ્યા

ઓટાવાઃ કેનેડામાં ચેપી બીમારી કોરોનાવાઈરસના નવા પ્રકાર ઝડપથી ફેલાતાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર વ્યાપી છે. શનિવાર બપોર સુધીમાં, કેનેડાભરમાં નવા પ્રકારના કુલ 30,108 કેસ નોંધાયા હતા. આમાં B.1.1.7 પ્રકારના...

કેનેડાના રસ્તાઓ પર મોદીનો આભાર માનતાં હોર્ડિંગ્સ

ઓટ્ટાવાઃ કોરોના વાઇરસની સામેના જંગમાં ભારતે જે રીતે અન્ય દેશોની મદદ કરી છે, એને લીધે વિશ્વભરમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. નેપાળથી લઈને કેનેડા સુધી ભારતે કોરોનાની રસી આપીને...

રસી અંગે મોદીના વચનથી કેનેડાના ભારતીયો ખુશ

ટોરોન્ટોઃ કેનેડાને કોરોના વાઈરસ-વિરોધી રસી સપ્લાય કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનને ઈન્ડો-કેનેડા ચેંબર ઓફ કોમર્સ તથા બીજી ઘણી ભારતીય-કેનેડિયન સંસ્થાઓએ આવકાર આપ્યો છે. ઈન્ડો-કેનેડા ચેંબર ઓફ કોમર્સના...

PM મોદીને G7-સમિટમાં ભાગ લેવા UKનું આમંત્રણ

નવી દિલ્હીઃ બ્રિટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 સમીટમાં અતિથિ તરીકે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ સમીટ 11થી 13 જૂન દરમ્યાન કોર્નવોલમાં યોજાવાની છે. યુકે G-7 પ્રેસિડેન્સીનો...

વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ, આ રહ્યા…  

મોસ્કોઃ ઉત્તર ભારતમાં હાલના દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આવામાં લોકો તાપણાં અને હીટરનો સહારો લઈ રહ્યા છે. કેટલીય જગ્યાએ પારો શૂન્યથી નીચે ચાલી રહ્યો છે, પણ વિશ્વમાં...

બ્રિટનમાં ખેડૂત-આંદોલનના પક્ષમાં 36 બ્રિટિશ સાંસદોએ અવાજ...

લંડનઃ દેશમાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના સંબંધમાં એ વિરોધ થઈ રહ્યો છે. જોકે કેનેડાએ પણ ભારતના આ આંતરિક મામલામાં હસ્તક્ષેપ...

ભારતમાં કિસાન આંદોલનને કેનેડિયન-PM ટ્રુડો દ્વારા ટેકો...

ટોરન્ટોઃ ત્રણ કૃષિ કાયદા સામે હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહેલા ભારતના કિસાનોને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકની 551મી...

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...

કેનેડામાં નાયગરા ધોધને તિરંગાના રંગોની રોશનીથી ચમકાવાયો

ટોરોન્ટોઃ 15 ઓગસ્ટે ભારત દેશે પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસની ઉજવણી ઘણા દેશોમાં પણ કરવામાં આવી. કેનેડામાં વિશ્વપ્રસિદ્ધ નાયગરા ધોધને ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ - કેસરી, સફેદ, લીલાની...