Tag: cases
‘ભારતમાં કોરોનાની ચોથી લહેર આવી નથી’
નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ...
એક જ દિવસમાં કોરોનાનાં 757 કેસ નોંધાયા
મુંબઈઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં કોરોનાવાઈરસના નવા 757 કેસ નોંધાતાં ચિંતા પ્રસરી છે. 24 કલાકના સમયગાળામાં કેસોની આટલી મોટી સંખ્યા સતત પાંચમા દિવસે નોંધાઈ છે. મુંબઈમાં ગયા...
ભારતમાં ઓમિક્રોન ચેપના કુલ 8 કેસ થયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસ મહાચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા આજે ઓચિંતી 8 પર પહોંચી ગઈ. મહારાષ્ટ્રમાં આજે નવા સાત કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત દર્દીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય...
યૂરોપ-સિવાય દુનિયામાં-બધે કોરોનાનાં-કેસ ઘટી રહ્યા છે: WHO
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે 2020ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસ મહાબીમારીનો ખતરો હવે ઘટી રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યા યૂરોપ ખંડને બાદ કરતાં બધે ઘટી...
ડેલ્ટા-પ્લસના કેસોમાં ઉછાળો આવતાં CM-ઠાકરેએ નાગરિકોને ચેતવ્યાં
મુંબઈઃ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવા, કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેર અને તહેવારોની મોસમની શરૂઆતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોઢા પર માસ્ક...
નવી મુંબઈમાં મ્યૂકોરમાઈકોસીસના કેસનો આંકડો વધીને 23
મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં ખતરનાક ચેપી બીમારી બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. આ આંકડો વધીને 23 થયો છે, જે ગયા અઠવાડિયે માત્ર 7 હતો. મોટા...
કોરોનાઃ કફ પરેડમાં મેકર-ટાવર્સની B-વિન્ગ સીલ કરાઈ
મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ફરીવાર મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં કમર્શિયલ ઓફિસો...
સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી માટે ‘ઓફ્ફલાઈન’ દર્શન બંધ
મુંબઈઃ આ મહાનગરસહિત દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો માટે શ્રદ્ધાસ્થાન બનેલા પ્રભાદેવીસ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી ચતુર્થીએ ખૂબ ભીડ થતી હોય છે. પરંતુ, કોરોના વાઈરસના કેસ ફરી વધી જવાને કારણે આવતી...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યાઃ ફરી લોકડાઉનના ભણકારા
મુંબઈઃ કોરોના વાઈરસના નવા કેસની સંખ્યામાં 42 દિવસ સુધી ઘટાડો નોંધાવ્યા બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં આ રોગચાળાના નવા કેસ નોંધાયા છે અને એ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર...
કોરોનાનો કાળો કેરઃ અડધું પુણે શહેર આજથી...
પુણેઃ મહારાષ્ટ્રના પુણે શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓ સતત વધી રહ્યા હોવાથી સત્તાવાળાઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા છે. એમણે શહેરના ઘણા ખરા ભાગોમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.
આ શહેરમાં કોરોનાને કારણે...