Sign in
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Home News Gujarat ચૂંટણી લડવા માટે ઘટ્યા રૂપિયા, જનતાના ભરોસે થશે ચૂંટણી પ્રચાર!
  • News
  • Gujarat

ચૂંટણી લડવા માટે ઘટ્યા રૂપિયા, જનતાના ભરોસે થશે ચૂંટણી પ્રચાર!

April 20, 2024

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો માટે ચૂંટણી પ્રચાર વધુ ખર્ચાળ બનતો જતો હોય છે. આ વચ્ચે ચૂંટણી પ્રચારના ખર્ચને પહોંચી વળવા માટે પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાએ અનોખી પહેલ કરી છે. તેમણે પોતાની જનતા પાસે વોટની આપવાની સાથે આર્થિક મદદ કરવાની પણ વાત કરતો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યો છે.

શું બોલ્યા છે વિડીયો પોસ્ટમાં

પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાએ 19 એપ્રિલના એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોતાની જનતા પાસે ચૂંટણી પ્રચારને પહોંચી વળવા મત સાથે આર્થિક મદદ પણ માગી છે. વિડીયો પોસ્ટથી લલિત વસોયાએ કહ્યું છે કે “હુ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો અને વિડીલો વિનંતી કરવા આવ્યો છું. આપ સૌ જાણો છે કે હું ખેડૂતો, ગરીબો, મહિલા અને બેરોજગારોનો અવાજ બની વિધાનસભાની અંદર ગરજ્યો છું. હું સામાન્ય પ્રજા અને ખેડૂતોનો ઉમેદવાર છું. અને આપનો અવાજ બનું છે. સામે પક્ષે અઢળક નાણાં ખર્ચ થવાના છે, જેની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. જેથી હું આપને અપીલ કરું છે. મને એક રૂપિયાથી લઈ આપની અનુકુળતા પ્રમાણે સહાય રૂપ બનો. હું ખેડૂત પરિવાર માંથી આવુ છું, મારી પરિસ્થીતી સામાન્ય છે.” આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં હેસટેગ માર્યુ છે “વોટ_તો_આપો_સાથે_નોટ_પણ_આપો”



























  • TAGS
  • Bank Account
  • Chitralekha
  • Congress
  • Election 2024
  • Election Campaign
  • financial aid
  • lalit vasoya
  • Lok Sabha Election
  • Porbandar
  • Rahul Gandhi
  • Social Media
  • Viral video
  • Vote
Previous articleક્ષત્રિય મહિલાઓએ રાજકોટ બેઠક ઉપર 400 ફોર્મ ભરવાની રણનીતિ કેમ બદલી ?
Next article'મત એ જ શસ્ત્ર'ના નારા સાથે ક્ષત્રિય સમાજ અડગ
tejas

RELATED ARTICLESMORE FROM AUTHOR

મોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકોને ભારે નુકસાન, સર્વે શરૂ, ખેડૂતોને વળતરની આશા

ઓપરેશન સિંદૂર: રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી

શ્રી દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા વરિષ્ઠ નાગરિક સન્માન સમારોહનું આયોજન

Recent Posts

  • દુનિયાએ દેશની તાકાત જોઈ, સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ: PM મોદી
  • અનુરાગ કશ્યપ પાસે દીકરી આલિયાના લગ્ન માટે પૈસા નહોતા, આ અભિનેતાએ કરી મદદ
  • મોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકોને ભારે નુકસાન, સર્વે શરૂ, ખેડૂતોને વળતરની આશા
  • યુદ્ધવિરામમાં અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ
  • ઓપરેશન સિંદૂર: રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack