Tag: Social Media
ધોની દેખાશે તામિલ ફિલ્મમાં; હાથમાં પિસ્તોલ, પોલીસ-વર્દીમાં
મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટનો પૈકી એક મહેન્દ્રસિંહ ધોની 2020ની 15 ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ત્યારબાદ જોકે એ ઘણી વાર ક્રિકેટના મેદાનમાં દેખાયો છે અને કમર્શિયલ...
પેરોલ પર છૂટેલા રામ રહીમે તલવારથી કેક...
નવી દિલ્હીઃ હાલમાં પેરોલ પર છૂટેલા ડેરા સચા સોદાના પ્રમુખ રામ રહીમનો તલવારથી કેક કાપતો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. રામ રહીમ 21 જાન્યુઆરીએ રોહતક જેલથી પેરોલ પર...
ફેક ન્યૂઝને રોકવા જ પડશેઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે જાહેર પ્રસારક ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) અને દૂરદર્શન કાયમ સચ્ચાઈની પડખે રહ્યા છે અને વર્ષોથી લોકોનો...
યુક્રેનમાં વીજપ્લાન્ટો ક્ષતિગ્રસ્તઃ શહેરીજનોનું જીવન દોહ્યલું
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની રાષ્ટ્રીય એનર્જી કંપનીએ શહેરીજનોને વિનંતી કરી હતી કે રશિયાના મિસાઇલ હુમલાને કારણે વીજકાપની સ્થિતિમાં સાંજે સાત કલાક...
OMG: દિલ્હીથી UP સુધી આકાશમાં ચાલતી ટ્રેનનો...
નવી દિલ્હીઃ દિલ્હીથી માંડીને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આકાશમાં એક રહસ્યમય નજારો જોવા મળ્યો હતો. આ અદભુત નજારાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ રાજ્યોમાં કેટલીય જગ્યાએ...
પરીક્ષામાં ફેલ થવા બદલ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફટકાર્યા,...
રાંચીઃ સામાન્ય રીતે પરીક્ષામાં પાસ થવું કે નાપાસ થવું એ તો વિદ્યાર્થીના હાથમાં હોય છે, કેમ કે શિક્ષક જ્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીએ એકચિત્તે ભણવા પર ધ્યાન...
શુભમન ગિલ, સારા તેંડુલકર વચ્ચે બ્રેકઅપ થયું?
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શુભમન ગિલ હાલ સમાચારમાં છે. એણે હાલમાં જ ઝિમ્બાબ્વે સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં કુલ 245 રન કરીને 'પ્લેયર ઓફ ધ સીરિઝ' એવોર્ડ જીત્યો...
ક્રીતિ સેનને ‘સ્વયંવર’ માટે એક્ટરોની યાદી બનાવી
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ ક્રીતિ સેનન ફિલ્મજગતમાંની એક મશહૂર હસ્તી છે અને તે સોશિયલ મિડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. હાલમાં તેણે તેનાં લગ્નની યોજના વિશે વાત કરી...
સૌરાષ્ટ્ર કોંગ્રેસના છ વિધાનસભ્યો ભાજપમાં જવાની અટકળો
અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. એક બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાત લઈને મતદારોને લલચામણી ઓફર આપી રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ રાષ્ટ્રીય...
મસ્ક ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના $સાત અબજના...
બ્લુમબર્ગઃ એલન મસ્કે ટ્વિટરને હસ્તગત કરવા માટે ટેસ્લાના 6.9 અબજ ડોલરના શેર વેચી માર્યા હતા. મસ્કે ટેસ્લાના શેર વેચવા માટે એવું કારણ ધર્યું હતું કે ટ્વિટરને ખરીદવા માટે શેર...