Home Tags Lok Sabha Election

Tag: Lok Sabha Election

2024ની લોકસભા-ચૂંટણીમાં ભાજપ 418-સીટ જીતશેઃ ચંદ્રકાંત પાટીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો છે કે એમનો પક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયી થશે અને ઓછામાં ઓછી 418 બેઠકો જીતશે. ભાજપ વિરુદ્ધ મજબૂત...

ભાજપ-વિરોધી ગઠબંધન વિશે શરદ પવારનું મહત્ત્વનું નિવેદન

નાગપુરઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સંભવિત ભાજપ-વિરોધી ગઠબંધનની આગેવાની કોણ લેશે એ મુદ્દો મહત્ત્વનો નથી. જરૂર છે દેશની જનતાને એની ઈચ્છા...

ગૌતમ ગંભીર છે દિલ્હીના સૌથી શ્રીમંત લોકસભા...

નવી દિલ્હી - હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક માટે પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એમનું ચૂંટણી ઉમેદવારીપત્ર ભરી દીધું છે. દિલ્હીમાં...

કોંગ્રેસ @ ગુજરાતની તસવીરી ઝલક

ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન મનમોહન...

લોકસભા ચૂંટણી માટે નવો કડક નિયમઃ ઉમેદવારોએ...

નવી દિલ્હી - લોકસભા ચૂંટણી માટે નવો કડક નિયમઃ ઉમેદવારોએ પાંચ વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્ન્સ જાહેર કરવા પડશેનવી લોકસભા ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ મહિના બાકી...

પાંચ રાજ્યોના પરિણામોની 2019માં અસર– આંકડામાં

2014નું વર્ષ ભારતીય રાજકારણમાં પરિવર્તનનું વર્ષ હતું. દેશમાં પરિવર્તન આવશે તેવી આશા સાથે ઘણા વખત પછી એક પક્ષને, ભારતીય જનતા પક્ષને, એકલા હાથે 283 બેઠકો સાથે બહુમતી મળી હતી....

કોંગ્રેસના મહાગઠબંધનના પ્રયાસને વધુ એક ઝાટકો, ગઠબંધન...

નવી દિલ્હી- આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતા અને મહાગઠબંધનના વિચારને વધુ એક ઝાટકો લાગ્યો છે. ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીએ (CPM) કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવાથી...

11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની તરફેણના...

નવી દિલ્હી - શાસક ભારતીય જનતા પાર્ટીએ આજે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજાય એ વિચારની તે તરફેણ કરે છે, પરંતુ એ માટે તમામ...

2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ‘મિશન 300’;...

નવી દિલ્હી - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષપદ હેઠળ આજે પક્ષની નવી રચાયેલી કારોબારી સમિતિ (CWC)ની પહેલી બેઠક આજે અહીં યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક ભારતીય જનતા પાર્ટી...