Home Tags Porbandar

Tag: Porbandar

સૌરાષ્ટ્રના કદાવર નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ...

અમદાવાદ: સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને પોરબંદર બેઠક પરથી પૂર્વ સાંસદ રહી ચૂકેલા વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમણે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આજે સવારે...

વાવાઝોડું ‘વાયુ’ ત્રાટક્યું નહીં, પણ ગુજરાતના 762 ગામો, 60 લાખ લોકોને...

અમદાવાદ - ભયાનક ચક્રવાતી વાવાઝોડું 'વાયુ' એની દિશા બદલીને ગુજરાત ત્રાટક્યા વગર દૂર થઈ ગયું એને કારણે રાજ્ય મોટા નુકસાનમાંથી બચી ગયું, ઘણી રાહત થઈ છે, પરંતુ આ વાવાઝોડાની...

રાહતના સમાચારઃ વાવાઝોડા ‘વાયુ’એ દિશા બદલી, ગુજરાત પર ખતરો નથી

અમદાવાદ - પોરબંદર સહિત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોનાં રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે કે વાવાઝોડા 'વાયુ'એ એની દિશા બદલી નાખી છે. તેથી ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્ર...

વેરાવળના દરીયાકાંઠાથી આટલે દૂર છે વાવાઝોડું, સ્થિતિ મુજબ તંત્રએ…

ગાંધીનગર- ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે એક સમીક્ષા બેઠકમાં...

પોરબંદરઃ ધાર્મિકસ્થળ પર સરકારી સેન્ટર બાંધકામના વિરોધમાં તોડફોડ મચી

પોરબંદર- વિકાસના કાર્યો કરવાના હોય પણ તેમાં જનતાની સહમતિ મેળવવા માટેના પૂર્વપ્રયાસો કર્યાં વિના કામ શરુ કરાય તો પોરબંદરમાં સર્જાઈ તેવી સ્થિતિ સામે આવતી હોય છે. પોરબંદરના એક ગામમાં...

રાજપીપળા એરસ્ટ્રીપ માટે જમીન ફાળવણી, AAI સાથેની બેઠકમાં સીએમે કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ અને હવાઈ સેવાઓનો વ્યાપ વધારવા તેમજ કોસ્ટગાર્ડ, નેવી...

પોરબંદરઃ બાપુની ભૂમિ પર કોનો બેડો પાર?

ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદર બેઠક એ રીતે તો મહત્વની છે જ, પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક એપીસેન્ટર સમાન ગણાય છે. એ અગાઉ જૂનાગઢમાં જોડાયેલી આ બેઠક 1977માં છઠ્ઠી લોકસભા...

જ્યારે પોરબંદરમાં રાસ રમ્યા અર્જૂન મોઢવાડિયા…..

પોરબંદર- ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને રાસ રમતા તમે ક્યારેય જોયા છે? સરળ સ્વભાવના અર્જૂનભાઈ આમ તો સતત લોકોની વચ્ચે રહેતા જ રાજકારણી છે, પણ હમણાં ચૂંટણીના માહોલમાં...

ગુજરાત-મહારાષ્ટ્રના માછીમારો વચ્ચે મધદરિયે ધીંગાણું, 9 ખલાસીઓને ઇજા

ગીર સોમનાથઃ માછીમાર બોટને પરદેશી જ નહીં, દેશની બોટો દ્વારા પણ હુમલાનો ભોગ બનાવનો બનાવ સામે આવયો છે. જેમા ઊનાથી 35 નોટિકલ માઈલ દૂર મધદરિયો  માછીમારોનું ધીંગાણું સર્જાઇ ગયું...

રાજ્યમાં હજી 5 દિવસ ગરમી દઝાડશે, હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

TOP NEWS