Home Tags Porbandar

Tag: Porbandar

કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન

પોરબંદર: આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમના વતન પોરબંદર ખાતે ગાંધી જ્યંતિની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન...

પોરબંદરમાં માનવસાંકળ રચીને બાપુની પ્રતિકૃતિનું થશે નિર્માણ, મુખ્યપ્રધાન કરશે નિરીક્ષણ

ગાંધીનગર- મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રુપાણી ર-ઓકટોબરના રોજ પોરબંદરના કીર્તિમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિશ્વ માનવ ગાંધીજીને ભાવાંજલિ આપશે. પોરબંદરમાં...

પોરબંદરઃ હેરોઈનની હેરાફેરીમાં સંડાવાયેલી બોટ તણાઈને દરિયાકિનારે આવી

પોરબંદર- પોરબંદરના દરિયા કિનારે ચોમાસાના કારણે ભારે હાઈ ટાઇડની સ્થિતિ સર્જાઈ છે. 2017માં 1500 કિલો હેરોઇનની હેરાફેરીમાં ઝડપાયેલી બોટ પોરબંદરના બંદર પર લાંગરવામાં આવી હતી, જે 16 જુલાઈને સોમવારે...

પોરબંદરઃ બરડાના જંગલમાં સિંહયુગ્મનો વસવાટ શરુ કરાવાયો

પોરબંદરઃ સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાણ ગીરનું જંગલ છે. સિંહોને આ જંગલ સાંકડુ પડતું હોવાથી પોરબંદર નજીકના બરડાના જંગલમાં ગીરના જંગલની સમકક્ષ જ એક વિકલ્પ મળી રહે તે...

છેડતીના મામલે પોરબંદરમાં જૂથ અથડામણ; બે પોલીસ ઘાયલ, વાહનોને નુકસાન

પોરબંદર - ગુજરાતના પોરબંદર જિલ્લામાં છોકરીની છેડતીના બનાવમાંથી બે કોમના લોકોના જૂથ વચ્ચે ફાટી નીકળેલી અથડામણમાં બે પોલીસ તથા કેટલાક સ્થાનિકોને ઈજા થઈ છે. અથડામણ શનિવારે મોડી રાતે કીર્તિ મંદિર...

સૌરાષ્ટ્રના બંદરો પર ‘સાગર’ વાવાઝોડાનું સિગ્નલ, દરીયો ન ખેડવા સૂચના

મોરબીઃ  ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતાને લઇ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાવધાનીનું સિગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાંની શક્યતાને પગલે માછીમારોને...

માધવપુરઃ ઘેડના મેળાનો પ્રારંભ કરાવવા આવ્યાં મહાનુભાવો

પોરબંદરઃ માધવપુરના જગપ્રસિદ્ધ મેળામાં ઉપસ્થિત રહેવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, પૂર્વોતર રાજયના મુખ્યપ્રધાનો, રાજયપાલો તથા કેન્દ્રિય પ્રધાનો તેમજ રાજય સરકારના પ્રધાનોનું ગાંધી જન્મભૂમિ પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત...

નૌકાદળનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ્યું; કોઈ જાનહાનિ નથી

પોરબંદર - ભારતીય નૌકાદળનું માનવરહિત હેરોન ડ્રોન ટેકનિકલ ખામીને કારણે આજે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના આજે સવારે લગભગ 10 વાગ્યે...

પોરબંદરના માધવપુર ઘેડમાં 25 માર્ચથી 5 દિવસના ફેસ્ટીવલનું આયોજન

પોરબંદર- પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રાજય સરકારનાં પ્રવાસન વિભાગ અને યુવા રમત-ગમત તથા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગનાં ઉપક્રમે આગામી તા.૨૫ માર્ચથી ૨૯ માર્ચ સુધી પાંચ દિવસના ફેસ્ટીવલનું આયોજન કરવામાં...

પોરબંદરમાં ભારતીય તટરક્ષક દળમાં જહાજ સી-437 સામેલ

અમદાવાદ- ભારતીય તટરક્ષક દળમાં જહાજ સી-437 ને આજે પોરબંદરમાં સામેલ કરવામાં આવ્યું હતું. દરિયાકિનારાનું રક્ષણ કરવા તટરક્ષક દળે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે, જેનાં ભાગરૂપે આ જહાજને સામેલ...

TOP NEWS