પોરબંદરના દરિયાકિનારે 750-મીટર લાંબા વોકવેનું કામ શરૂ

પોરબંદરઃ શહેરના દરિયાકિનારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી અસ્માવતી ઘાટ સુધી 750-મીટર લાંબો વોક-વે બાંધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વોક-વે રૂ. 12 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.

સમુદ્રકાંઠાના વિસ્તારની જમીનનું ધોવાણ થતું અટકાવવા સ્થાનિક વહીવટીતંત્રએ સેફ્ટી દીવાલ બાંધવાનું શરૂ કરી દીધું છે. તે દીવાલ બંધાઈ ગયા બાદ સીમેન્ટ કોંક્રીટવાળા વોક-વેનું બાંધકામ શરૂ કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]