Home Tags Work

Tag: work

‘થેંક ગોડ’ માટે દેવગને કેટલા કરોડ લીધા?

મુંબઈઃ અજય દેવગન અભિનીત ‘થેંક ગોડ’ હિન્દી ફિલ્મ આવતા મહિનાના અંતભાગમાં રિલીઝ થવાની છે, પણ એ પૂર્વે જ આ ફિલ્મ જુદા જુદા કારણોસર ચર્ચામાં છે. ફિલ્મના કલાકારો, ખાસ કરીને...

સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં મુંબઈ-મેટ્રોનું કામ અટકાવ્યું

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે સુનાવણીની નવી તારીખ સુધી મુંબઈના ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરના આરે કોલોની વિસ્તારમાં મુંબઈ મેટ્રોનું કોઈ પણ પ્રકારનું કામકાજ બંધ રાખવું. કોર્ટે આ...

‘ઓફિસમાં-આવો, નહીં તો રાજીનામું-આપો’: કર્મચારીઓને મસ્કની ચેતવણી

ઓસ્ટિન (ટેક્સાસ): અમેરિકાની ઓટોમોટિવ અને ક્લીન એનર્જી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ટેસ્લાના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે કંપનીના કર્મચારીઓને મહેતલ આપી છે કે તેઓ કામ કરવા માટે ઓફિસમાં પાછાં ફરો...

રણબીર લગ્ન પછી ફરી કામે લાગી ગયો

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર સહ-કલાકાર આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાના ત્રણ દિવસ બાદ ફરી કામ પર લાગી ગયો છે. આજે બપોરે એ મુંબઈમાં ટી-સિરીઝ કંપનીની ઓફિસમાં જતો દેખાયો...

મુંબઈમાં ડીરેલમેન્ટ; મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર

મુંબઈઃ પૂર્વ મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદ્દભાગ્યે તે અકસ્માતમાં કોઈને...

તેલંગણાના CM રાવ મુંબઈમાં ઠાકરે, પવારને મળ્યા

મુંબઈઃ તેલંગણા રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ પહેલી જ વાર મુંબઈ આવ્યા છે. ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે જંગ ખેલવા માટે એ સમાન વિચારસરણી ધરાવતા પક્ષોનો એક સંયુક્ત મોરચો...

પોરબંદરના દરિયાકિનારે 750-મીટર લાંબા વોકવેનું કામ શરૂ

પોરબંદરઃ શહેરના દરિયાકિનારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી અસ્માવતી ઘાટ સુધી 750-મીટર લાંબો વોક-વે બાંધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વોક-વે રૂ. 12 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. સમુદ્રકાંઠાના વિસ્તારની...

MU ઓનલાઇન પરીક્ષા લેવા છતાં સ્ટાફને ચુકવણી...

મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટીને સંલગ્ન વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો અને શિક્ષકો દ્વારા ઓનલાઇન પરીક્ષાના શિક્ષણકાર્યમાં લાગેલા શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને વળતર ચૂકવવા માટે વિનંતી પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર બોર્ડ ઓફ...

ભારતીય મૂળના ડોક્ટર રવિ સોલંકીને UKમાં કોવિડ-19ના...

લંડનઃ એક ભારતીય મૂળના ડોક્ટર યુકેની રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ પ્રેસિડેન્ટ્સના સ્પેશિયલ એવોર્ડ્માં કોરોના રોગચાળામાં ઉમદા સેવા આપવા બદલ 19 એવોર્ડ્સ વિજેતાઓમાંના એક છે, જેમણે યુકેમાં કોવિડ-19થી લડવા સામે...

વર્ક ફ્રોમ હોમઃ કોઇ રસોડામાં કે ડ્રોઇંગરૂમમાં...

કોરોના વાઇરસને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં સાવચેતીના ભાગરૂપે સરકારોએ કે કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે મોકલી દીધા છે. અનેક દેશોએ તેમને ત્યાં લોકડાઉન કર્યાં છે. વડા...