Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business FY21માં રેકોર્ડ 1.42 કરોડ નવાં ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં
  • News
  • Business

FY21માં રેકોર્ડ 1.42 કરોડ નવાં ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

April 27, 2021

મુંબઈઃ વૈશ્વિક કોરોના રોગચાળા અને વેપારમાં આવતા અવરોધોને કારણે અને નવી મૂડીરોકાણની તકો વધી હોવાને લીધે નાણાકીય વર્ષ 2021માં ભારતીય રોકાણકારોએ રેકોર્ડ1.42 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં ત્રણ ગણા વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ 20માં 49 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં. જ્યારે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષની સરેરાશ 43 લાખ ડીમેટ એકાઉન્ટની છે, એમ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ. (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ. (CDSL)ના ડેટા દર્શાવે છે.

માર્ચ, 2021માં 19 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જે અત્યાર સુધીનો સૌથી વધુ મન્થ્લી વધારો છે, જે દર્શાવે છે રોકાણકારો પરંપરાગત સાધનો જેવાં કે ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને બેન્ક ડિપોઝિટને બદલે તેમની બચત શેરોમાં રોકણ કરવાનું પસંદ કરી રહ્યા છે. રોકાણકારો શેર કે બોન્ડમાં તેમના મૂડીરોકાણની કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. ડીમેટમાં સિક્ટોરિટી ડિજિટલ ફોર્મેટમાં રહે છે.

ગયા વર્ષે માર્ચમાં લોકડાઉનને પગલે શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો, જોકે એ પછી નાણાકીય વર્ષ 21માં શેરબજારોમાં આગઝરતી તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 68 ટકા વધ્યો હતો,જ્યારે BSE 500 77 ટકા વધ્યો હતો.

સેબીના જણાવ્યાનુસાર લોકડાઉનના સમયમાં પ્રતિ મહિને પાંચ લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જેમાં આશરે 65 ટકા નવા યુવા છે. જેથી કુલ ડીમેટ એકાઉન્ટનો આંકડો 4.5 કરોડે પહોંચ્યો છે.

 

 

 

 



























  • TAGS
  • BSE
  • CDSL
  • Demat Account
  • NIfty
  • NSDL
  • NSE
  • NSEIndia
  • SEBI
  • Share market
  • Stock market
Previous articleવિસ્ટારા એરલાઇન્સે ડોક્ટરો, નર્સોને મફતમાં ટિકિટની ઓફર કરી
Next articleરેલવેએ રાજ્યોને સુપરત કર્યા 169 કોવિડ-કેર કોચ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

અંબાણી કરશે ડબલ ધમાકો, Jio પછી આ કંપનીનો IPO પણ લાવશે

BSE સેન્સેક્સ 594 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 25,200 પાર

રિલાયન્સ દ્વારા પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત કામગીરી

Popular Posts

  • * ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫
  • * Who called Gujarati film star Hiten Kumar a ‘duffer’? Hiten Kumar gets candid…
  • * EDએ ભૂતપૂર્વ CM બઘેલના પુત્ર સામે ચાર્જશીટઃ રૂ. 1000 કરોડના કૌભાંડનો આક્ષેપ
  • * 13 લાખ વાહનોના ચલણ માફ કરવામાં આવશે
  • * EDએ અભિનેતા સોનુ સૂદને મોકલ્યુ સમન્સ, જાણો સમગ્ર મામલો

Recent Posts

  • ઓપરેશન સિંદૂરમાં કોઈ મધ્યસ્થી થઈ ન હતી…, પાકિસ્તાનની કબૂલાત
  • સાયન્સ સિટીમાં ઓઝોન ડે અને નેશનલ એન્જિનિયર્સ ડેની ઉજવણી
  • સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ: સર્જાયો વિશ્વ વિક્રમ
  • બાળકોએ PM મોદીને 21 ભાષાઓમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી
  • નૂપુર બોરા કોણ છે?  છ વર્ષમાં બની ભ્રષ્ટાચારની ‘ક્વીન’, જાણો…

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack