Tag: NIfty
સેન્સેક્સ, નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં પ્રારંભિક તેજી પછી બજારનું સેન્ટિમેન્ટ મંદીમય થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા દિવસે વેચવાલી...
બજારમાં તેજીની હોળીઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19...
અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારમાં તેજીએ જોરદાર રીતે હોળી રમી હતી. US ફેડના નિર્ણયને લીધે શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1047 પોઇન્ટ ઊછળી 57,863.93ના સ્તરે...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 936...
મુંબઈઃ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ અને બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સ 936 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 241 પોઇન્ટ ઊછળ્યા હતા. વળી, સત્તાધારી ભાજપને ઉત્તર પ્રદેશ સહિત ચાર...
બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 5.68 લાખ કરોડ...
અમદાવાદઃ કોમોડિટીની કિંમતોમાં ઉછાળાની સાથે મોંઘવારી વધવાની દહેશતે અને આર્થિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાને લીધે શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ક્રૂડની કિંમતો 13 વર્ષની ઊંચાઈ પહોંચી છે....
તેજીની હેટટ્રિકઃ રોકાણકારોની સંપત્તિમાં 5.36 લાખ કરોડનો...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં તેજીની હેટટ્રિક થઈ હતી. ત્રણ દિવસની આગઝરતી તેજીથી નિફ્ટી 17,800ને પાર થયો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.36 લાખ કરોડનો વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં તેજીને...
ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી...
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી જોવા મળી હતી. તમામ પડકારો છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ 22 ટકા અને 24 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પહેલાં...
સેન્સેક્સમાં વર્ષનો ત્રીજો કડાકોઃ નિફ્ટીએ 16,500ની સપાટી...
અમદાવાદઃ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ડરને લીધે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 1700 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 530...
સેન્સેક્સ 889 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 17,000ની સપાટીની...
મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 889 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 17,000ની સપાટીની નીચે સરક્યો હતો. આ ઉપરાંત વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કોએ ધિરાણ નીતિનું...
દેશનો GDP ગ્રોથ જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 20.1 ટકા નોંધાયો છે. સરકારી આંકડા મુજબ એ કોઈ પણ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળોનો સૌથી શ્રેષ્ઠ ગ્રોથ છે,...
બજારમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 985 પોઇન્ટ તૂટ્યો
અમદાવાદઃ એપ્રિલના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. નાણાકીય શેરોમાં ભારે વેચવાલીને પગલે બજારમાં દબાણ થયું હતું. બીજી બાજુ બોન્ડ યિલ્ડમાં વધારાએ પણ શેરબજારોમાં વેચવાલીનું દબાણ...