Home Tags Stock market

Tag: Stock market

સેન્સેક્સ 900 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 4.21 લાખ...

નવી દિલ્હીઃ અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના ડૂબવાની અસર ઘરેલુ શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એનાથી રોકાણકારોના આશરે રૂ. સવા ચાર લાખ કરોડ સ્વાહા થયા હતા....

ગુડ ફ્રાયડેઃ સેન્સેક્સ 900 પોઇન્ટ, નિફ્ટી 17,500ને...

અમદાવાદઃ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી અને બેન્કિંગ શેરો સહિત વિવિધ સેક્ટરના શેરોમાં લેવાલીને પગલે ઘરેલુ શેરબજાર 1.50 ટકાથી વધુ ઊછળીને બંધ થયું હતું. જેથી BSE સેન્સેક્સ 899.62 પોઇન્ટ...

શેરમાં હેરાફેરીનું પ્રકરણ: અભિનેતા અર્શદ વાર્સી પર...

મુંબઈઃ સાધના બ્રોડકાસ્ટ અને શાર્પલાઈન બ્રોડકાસ્ટ આ બે કંપનીના શેરમાં હેરાફેરી કરવાના પ્રકરણમાં સ્ટોક માર્કેટ નિયામક એજન્સી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ બોલીવુડ અભિનેતા અર્શદ વાર્સી, એની...

RBIએ બેન્કો પાસે અદાણીની લોનની વિગતો માગી

નવી દિલ્હીઃ હિંડનબર્ગના રિપોર્ટ પછી શેરબજારમાં હલચલ છે. આ હલચલને જોતાં ખુદ અદાણી ગ્રુપે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પરત લઈ લીધો છે. હવે અદાણી ગ્રુપને આપવામાં આવેલાં દેવાંને લઈને RBI...

નાણાપ્રધાનને રજૂ કરેલા બજેટથી શેરબજારમાં લાલચોળ તેજી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યુ, ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં પણ એક ટકાની તેજી જોવા મળી હતી.  નાણાપ્રધાને બજેટ...

દેશના શેરબજારમાં Tપ્લસ વન સેટલમેન્ટ સાઈકલનો પ્રારંભ

મુંબઈઃ સેબીના માર્ગદર્શન અને બધી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરમીડિયરીઝ તેમ જ અન્ય બધા હિતધારકોના પીઠબળ સાથે શુક્રવારે  27 જાન્યુઆરી, 2023થી ઈક્વિટી સેગમેન્ટમાં કોઈ પણ સિક્યુરિટીઝના કરેલા સોદાઓને Tપ્લસ વન સાઈકલ...

બજેટ 2023: બજેટની આસપાસ બજાર પકડશે નવી...

અમદાવાદઃ માર્કેટ તેજી સીમિત થઈ રહી છે. બજાર હાલ રેન્જ હાઉન્ડ થઈ રહ્યું છે. બજારમાં બજેટ પછી મોટી વધઘટ સંભવ છે. સામાન્ય ચૂંટણી માથે હોવાને કારણે કોઈ નકારાત્મક કારણની...

બજેટ 2023: બજેટની શેરબજાર પર શી થશે...

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને બજેટ રજૂ કરવા આડે થોડા દિવસો રહ્યા છે. બજેટની અસર હંમેશાં શેરબજાર પર થાય છે. બજેટમાં કોન્સોલિડેશન પર ભાર રહેશે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં...

TCSનાં પ્રોત્સાહક પરિણામોએ સેન્સેક્સ 847 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક માર્કેટમાં મજબૂત સેન્ટિમેન્ટ અને TCSનાં પ્રોત્સાહક પરિણામોને પગલે ભારતીય શેરબજારોમાં આગઝરતી તેજી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 847 પોઇન્ટ અને નિફ્ટીએ 242 પોઈન્ટ તેજી થઈ હતી....

બજેટ 2023: મૂડીખર્ચમાં વધારો, રાજકોષીય ખાધમાં ઘટાડો...

અમદાવાદઃ બજેટને એક મહિનાથી ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતીય શેરબજારનો દેખાવ સૌથી સારો રહ્યો છે. બજારનું માનવું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં મુશ્કેલી હોવા છતાં ભારતીય અર્થતંત્ર આવનારા...