Tag: Stock market
શેરબજાર-2022: રોકાણકારોએ આ વર્ષે રૂ. 16 લાખ...
અમદાવાદઃ વર્ષ 2022 પૂરું થયું છે અને નવું 2023 શરૂ થવામાં છે. શેરબજારની દ્રષ્ટિએ વર્ષ 2022 ઘણું નોંધપાત્ર રહ્યું છે. વર્ષ 2022માં છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરમાર્કેટ ઘટીને બંધ રહ્યું...
સેન્સેક્સ 981 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીએ 18,000ની સપાટી...
અમદાવાદઃ ઘરેલુ શેરબજારો સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ થયાં હતા. કોરોનાથી જોડાયેલા નવા ડેવલપમેન્ટ્સ, અમેરિકી અર્થતંત્રથી જોડાયેલા આંકડા અને વૈશ્વિક બજારોમાં વેચવાલીને કારણે BSE સેન્સેક્સ 60,000 નીચે સરક્યો...
BSE સેન્સેક્સ 879 પોઇન્ટ, નિફ્ટી 245 પોઇન્ટ...
અમદાવાદઃ US ફેડ 2023માં પણ વ્યાજદરોમાં વધારો કરે એવા અહેવાલોએ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી નિફ્ટી પણ 18,500ની નીચે સરક્યો હતો. ઇન્ડેક્સના બધાં સેક્ટરોના શેરોમાં જોરદાર વેચવાલી...
બીએસઈ, ઈન્ડિયા-આઈએનએક્સ ઊજવે છે ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક-2022’
મુંબઈ: બીએસઈ અને આઈએનએક્સ ઈન્ડિયાએ 'સેબી' અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (આઈઓએસસીઓ)ના નેજા હેઠળ સોમવારથી શરૂ થયેલા સપ્તાહને ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી એ મુજબ...
વૈશ્વિક મંદીની આશંકાએ સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ...
અમદાવાદઃ વૈશ્વિક મંદીની આશંકાને લીધે ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ભારે ઘટાડો નોંધાયો હતો. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાની આશંકાએ અને અમેરિકી કેન્દ્રીય બેન્કના પ્રમુખ જેરોમ પોવેલના...
શેરોમાં બાઉન્સબેકઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.5 લાખ...
અમદાવાદઃ દેશમાં ગણેશોત્સવ પહેલાં ઘરેલુ શેરબજારોમાં શાનદાર રિકવરી જોવા મળી છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 1564 પોઇન્ટ ઊછળી 59,537 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ...
US ફેડના ધિરાણ-નીતિ આકરી કરવાના સંકેતોએ શેરોમાં...
અમદાવાદઃ US ફેડના ચેરમેન દ્વારા આગામી સમયમાં પણ ધિરાણ નીતિને વધુ આકરી બનાવવાના સંકેતો પછી વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ મંદીતરફી થયું હતું. જેની સીધી પ્રતિકૂળ અસર ભારતીય બજારો પર પડી...
BSE સેન્સેક્સ, નિફ્ટી બે મહિનાના મહત્તમ સ્તરે
અમદાવાદઃ US ફેડરલે અંદાજ કરતાં વહેલા વ્યાજદરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જોકે ઘરેલુ શેરબજારોમાં તેની સાનુકૂળ અસર પડી હતી. જેથી ઘરેલુ બજારોમાં સાર્વત્રિક લેવાલીએ શેરોમાં લાલચોળ તેજી જોવા...
‘અકાસા એર’નાં ક્રૂ-સભ્યોનાં યૂનિફોર્મનો ફર્સ્ટ-લુક રિલીઝ કરાયો
મુંબઈઃ જાણીતા શેરબજાર ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનવાળી 'અકાસા એર' એરલાઈને તેના ચાલક દળ (ક્રૂ સભ્યો)નાં ગણવેશની પ્રથમ ઝલક જાહેર કરી છે. એરલાઈનનો દાવો છે કે આ યૂનિફોર્મ આરામદાયક અને...
સેન્સેક્સ, નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં પ્રારંભિક તેજી પછી બજારનું સેન્ટિમેન્ટ મંદીમય થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા દિવસે વેચવાલી...