Tag: Share market
સેન્સેક્સ, નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં પ્રારંભિક તેજી પછી બજારનું સેન્ટિમેન્ટ મંદીમય થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા દિવસે વેચવાલી...
બજારમાં તેજીની હોળીઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19...
અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારમાં તેજીએ જોરદાર રીતે હોળી રમી હતી. US ફેડના નિર્ણયને લીધે શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1047 પોઇન્ટ ઊછળી 57,863.93ના સ્તરે...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 936...
મુંબઈઃ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ અને બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સ 936 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 241 પોઇન્ટ ઊછળ્યા હતા. વળી, સત્તાધારી ભાજપને ઉત્તર પ્રદેશ સહિત ચાર...
બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 5.68 લાખ કરોડ...
અમદાવાદઃ કોમોડિટીની કિંમતોમાં ઉછાળાની સાથે મોંઘવારી વધવાની દહેશતે અને આર્થિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાને લીધે શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ક્રૂડની કિંમતો 13 વર્ષની ઊંચાઈ પહોંચી છે....
BSE સેન્સેક્સ 2026 સુધીમાં એક લાખે પહોંચવાની...
મુંબઈઃ દેશનો મહત્ત્વનો ઈક્વિટી ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 2026ના અંત સુધીમાં 1,00,000ની સપાટી સર કરે એવી શક્યતા છે. આમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થવાની ધારણા છે. હાલમાં સેન્સેક્સ 58,669ના...
પ્રોત્સાહક બજેટે સેન્સેક્સ 848, નિફ્ટી 237 પોઇન્ટ...
મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં ઇન્ફ્રા ક્ષેત્ર પર ભાર આપતાં શેરબજારોમાં તેજી થઈ હતી. ખાસ કરીને મેટલ અને કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ફાર્માના શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ બેતરફી...
બજેટ પહેલાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 813 પોઇન્ટ...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં થયેલો ઘટાડા પછી સપ્તાહના પ્રારંભે સોમવારે શેરોમાં જોરદાર તેજી થઈ હતી. સરકારે સંસદમાં બજેટ પહેલાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. નાણાપ્રધાને રજૂ...
બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 17.54 લાખ કરોડ...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં શેરબજારમાં ઇન્ટ્રા-ડેમાં સૌથી મોટો કડાકો થયો હતો. સાર્વત્રિક વેચવાલીએ શેરોમાં BSE સેન્સેક્સ 1546 તૂટીને 58,000ની નીચે...
ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી...
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી જોવા મળી હતી. તમામ પડકારો છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ 22 ટકા અને 24 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પહેલાં...
સેન્સેક્સમાં વર્ષનો ત્રીજો કડાકોઃ નિફ્ટીએ 16,500ની સપાટી...
અમદાવાદઃ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ડરને લીધે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 1700 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 530...