Home Tags Share market

Tag: Share market

સેન્સેક્સમાં સાત મહિનામાં આશરે 6000 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ BSE સેન્સેક્સે જાન્યુઆરી, 2021ના 50,000થી 56,000ની દોડ 18 ઓગસ્ટ, 2021એ પૂરી કરી છે. આ સમયમાં સેન્સેક્સ 12 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સને 55,000થી 56,000ના સ્તરે પહોંચવામાં...

સેન્સેક્સ 51,000ને પારઃ નિફ્ટીએ 15,300ની પ્રતિકારક-સપાટી વટાવી

અમદાવાદઃ ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલીને પગલે સળંગ ચોથા સેશનમાં શેરોમાં તેજી થઈ હતી. BSE સેન્સેક્સે 380 પોઇન્ટ ઊછળીને 51,000ની મહત્ત્વની સપાટીની કુદાવીને 51,017.52 ઉપર બંધ આવ્યો...

બજારમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 985 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ એપ્રિલના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. નાણાકીય શેરોમાં ભારે વેચવાલીને પગલે બજારમાં દબાણ થયું હતું. બીજી બાજુ બોન્ડ યિલ્ડમાં વધારાએ પણ શેરબજારોમાં વેચવાલીનું દબાણ...

FY21માં રેકોર્ડ 1.42 કરોડ નવાં ડીમેટ એકાઉન્ટ...

મુંબઈઃ વૈશ્વિક કોરોના રોગચાળા અને વેપારમાં આવતા અવરોધોને કારણે અને નવી મૂડીરોકાણની તકો વધી હોવાને લીધે નાણાકીય વર્ષ 2021માં ભારતીય રોકાણકારોએ રેકોર્ડ1.42 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં છે, જે...

કોરોનો વકરતાં સેન્સેક્સ 1708, નિફ્ટી 524 પોઇન્ટ...

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારાને પગલે મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગવાની શક્યતા અને અન્ય રાજ્યોમાં પ્રતિબંધો વધુ કડક કરવાના અહેવાલે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. 26 ફેબ્રુઆરી પછી...

શેરબજારમાં વેચવાલીઃ રોકાણકારોના સાત લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ખૂલતાની સાથે શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્કેક્સ 1570 પોઇન્ટ અને નિફ્ટી 480 કરતાં વધુ પોઇન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં પ્રારંભમાં રોકાણકારોના રૂ. સાત...

કોરોનાનું સંક્રમણ વધતાં શેરબજારમાં 1300-પોઇન્ટથી વધુનો કડાકો

મુંબઈઃ ત્રણ દિવસની રજા પછી સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે કોરોનાના એક દિવસમાં નવા કેસો એક લાખથી વધુ નોંધવામાં આવ્યા...

બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટમાં સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 2149 પોઇન્ટ તૂટ્યો હતો. મે, 2020 પછી સેન્સેક્સનું સૌથી પ્રદર્શન છે. વધતા બોન્ડ યિલ્ડ, જિયો...

માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ બમણો થયો

અમદાવાદઃ મુંબઈ શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક લેવાલીથી લાલચોળ તેજી જોવા મળી છે. રોકાણકારોએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર 50,000ની ઐતિહાસિક સપાટી સર કરી હતી. માર્ચના નીચલા સ્તરથી સેન્સેક્સ...

સેન્સેક્સ 49,000ને પારઃ બે સેશનમાં 1175-પોઇન્ટનો ઉછાળો

મુંબઈઃ સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી સતત 11મા દિવસે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં સેન્સેક્સ દરેક સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં...