Tag: NSEIndia
જાન્યુ.-માર્ચ ત્રિમાસિકમાં 22 IPOએ $2.5 અબજ એકત્ર...
નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 22 ઇનિશિયલ પબ્લિક ઇશ્યુ (IPO) દ્વારા અઢી અબજ ડોલર એકત્ર કર્યા હતા. દેશના મૂડીબજારમાં તેજીના વલણ દરમ્યાન કંપનીઓ IPO બજારમાં ફંડ એકત્ર કરવા...
કોરોનો વકરતાં સેન્સેક્સ 1708, નિફ્ટી 524 પોઇન્ટ...
અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારાને પગલે મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગવાની શક્યતા અને અન્ય રાજ્યોમાં પ્રતિબંધો વધુ કડક કરવાના અહેવાલે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. 26 ફેબ્રુઆરી પછી...
શેરબજારમાં વેચવાલીઃ રોકાણકારોના સાત લાખ કરોડ સ્વાહા
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ખૂલતાની સાથે શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્કેક્સ 1570 પોઇન્ટ અને નિફ્ટી 480 કરતાં વધુ પોઇન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં પ્રારંભમાં રોકાણકારોના રૂ. સાત...
ટાટા સ્ટીલનો શેર 14 વર્ષ પછી નવી-ઊંચાઈએ
મુંબઈઃ ટાટા સ્ટીલના શેરો ગુરુવારે 14 વર્ષે નવી ઊંચાઈ પહોંચ્યા હતા. આ પહેલાં આ સપ્તાહના પ્રારંભે ટાટા સ્ટીલ રૂ. એક લાખ કરોડથી વધુની કંપની બની ગઈ હતી. ટાટા સ્ટીલના...
કોરોનાનું સંક્રમણ વધતાં શેરબજારમાં 1300-પોઇન્ટથી વધુનો કડાકો
મુંબઈઃ ત્રણ દિવસની રજા પછી સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે કોરોનાના એક દિવસમાં નવા કેસો એક લાખથી વધુ નોંધવામાં આવ્યા...
કપરા કાળમાં પણ કંપનીમાં હિસ્સો વધારતા પ્રમોટર્સ
મુંબઈઃ આશરે ત્રણ ડઝન મિડકેપ કંપનીઓના પ્રમોટર્સે પોતાના હિસ્સામાં વધારો કર્યો છે. તેમણે ઓપન માર્કેટમાંથી કંપનીમાંનો પોતાનો હિસ્સો વધાર્યો છે, જે આર્થિક રિકવરીમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. જ્યારે કંપનીઓમાં...
US બોન્ડ-યિલ્ડ વધતાં શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 1500...
અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાએ સિરિયા પર એર સ્ટ્રાઇક કરતાં વિશ્વભરનાં બજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી ગઈ કાલે અમેરિકી બજારમાં ભારે...
NSE પર ટેક્નિકલ ખામીને લીધે ટ્રેડિંગ ખોરવાયાં
નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર બુધવારે બપોરે 11.40 કલાકથી ટેક્નિકલ ખામીને કારણે કામકાજ ખોરવાયાં છે. જેથી શેરબ્રોકર્સ અને ડીલર્સે એની માહિતી ગ્રાહકોએ આપતાં બીએસઈ પર ટ્રેડ કરવાની સલાહ...
બ્લેક-મન્ડેઃ સેન્સેક્સ 1145, નિફ્ટી 306 પોઇન્ટ તૂટ્યા
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીને લીધે સેન્સેક્સ 1145 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 250 પોઇન્ટથી તૂટીને 14,750ની નીચે સરક્યો હતો. સતત પાંચમા સેશનમાં સેન્સેક્સ આશરે કુલ...
સ્મોલ-મિડકેપનું શાનદાર પ્રદર્શનઃ BSE-500ના 40 શેરોમાં ઉછાળો
અમદાવાદઃ 19 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં એસ એન્ડ પી બીએસઈ-500 ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો મળ્યો હતો, પરંતુ એમાં સામેલ 45 શેરોમાં 10 ટકાથી 60 ટકાનો વધારો જોવા મળ્યો હતો....