ગાંગુલી દંપતી દ્વારા સંગીત સીડીનું વિમોચન…

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને એમનાં પત્ની ડોના રૉય-ગાંગુલીએ કોલકાતામાં ‘મ્યુઝિક ફોર ડાન્સ’ સીડીનું વિમોચન કર્યું હતું. ડોના ગાંગુલી પોતે એક અચ્છા ઓડિશી નૃત્યાંગના છે.