હોકી ખેલાડી સરદાર સિંહ સુવર્ણ મંદિરમાં…

ભારતની હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહે 31 ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વસંધ્યાએ અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.