Home Tags Music

Tag: music

ગુજરાતનું ગૌરવઃ કેશુભાઈ, મહેશ-નરેશ મરણોત્તર પદ્મ-એવોર્ડથી સમ્માનિત

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિષ્ઠિત એવા 'પદ્મ' એવોર્ડ્સની જાહેરાત કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના મોભી નેતા સ્વ. કેશુભાઈ પટેલ,...

પંચમ મેજિકઃ 27મી પુણ્યતિથિએ આર.ડી. બર્મનની યાદ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાન સંગીતકારોમાંના એક રાહુલ દેવ (આર.ડી.) બર્મન બરાબર 27 વર્ષ પહેલાં આજની તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા. ‘પંચમ દા’ તરીકે જાણીતા આર.ડી. બર્મન એમની...

અંતર્દૃષ્ટિના ગાયક-સંગીતકાર કે.સી. ડે

વિખ્યાત બંગાળી અભિનેતા, ગાયક, સંગીતકાર અને શિક્ષક ક્રિશ્નચંદ્ર ડેનું 28 નવેમ્બર, 1962ના રોજ નિધન થયું હતું. એમનું સૌથી વધુ મહત્વનું પ્રદાન એ હતું કે એ સચિન દેવ બર્મનના સિનેમા...

એવરલાસ્ટિંગ સૂરઃ સંગીતકાર જયકિશન

હિન્દી ફિલ્મ સંગીતમાં ગુજરાતનું ગૌરવ એટલે સુપરહીટ સંગીતકાર બેલડી શંકર-જયકિશન. જયકિશનજીનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૯ના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદામાં થયો હતો. આ જોડીએ ૧૯૪૯થી ૧૯૭૧ સુધી સંગીત આપ્યું હતું....

ગરીબીમાં ઉછર્યા અને સંગીતે લક્ષ્મીકાંત બનાવ્યા

૬૩૫ હિન્દી ફિલ્મોમાં સંગીત આપીને દર્શકોને ડોલાવનાર સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલના લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત...

તસલિમા નસરિન અને એ. આર. રહેમાનનાં એક્શન-રિએક્શન

 નવી દિલ્હીઃ ભારતના જાણીતા સિંગર અને કમ્પોઝર એ. આર. રહેમાનની પુત્રી ખતિજા રહેમાન દ્વારા બુરખા પહેરવાને મુદ્દે લેખિકા તસલિમા નસરિને સવાલો ઊભા કર્યા હતા અને સાથે કહ્યું હતું કે...

MICA, અમદાવાદનાં વિદ્યાર્થીઓ બન્યા ગામડાંની સરકારી શાળાનાં...

અમદાવાદ - ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ  અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બે ગામ તેલાવ અને શેલામાં શિક્ષણનાં બે મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા...

સંગીત એ વૈશ્વિક ભાષા છે અને દુનિયાને...

બોસ્ટન, પેટ્રો: સંગીત દુનિયાભરની એક વૈશ્વિક ભાષા છે આ એક અભ્યાસમાં આ સાબિત થયું છે. શોધકર્તાઓનું કહેવું છે કે, દરેક ક્ષેત્રનું સંગીત એક બીજા સાથે જોડાયેલ હોય છે. આ...

કલ્યાણજી આણંદજીનો સંગીત દરબાર

'ચિત્રલેખા'ના 'જી' મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, નવેમ્બર, ૧૯૭૪ના દીપોત્સવી અંકનો. અનોખું વાજિંત્ર મેળવવાની ધૂનમાંથી ફિલ્મ ઉદ્યોગને એક અનોખો સંગીતકાર સાંપડ્યો...

પરિણિતીને ફિલ્મોમાં વધારે ગીતો ગાવાની ઈચ્છા છે

મુંબઈ - તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'કેસરી'માં 'તેરી મિટ્ટી' ગીત પોતાનાં જ સ્વરમાં ગાનાર અભિનેત્રી પરિણિતી ચોપરાને હજી વધારે ગીતો ગાવાની ઈચ્છા છે અને પોતાને એ માટે તક...