જુલન ગોસ્વામી, સંજય માંજરેકરનું સમ્માન…

0
1589
મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામી અને ભૂતપૂર્વ ક્રિકેટર તથા ક્રિકેટ કોમેન્ટેટર સંજય માંજરેકરનું 16 એપ્રિલ, સોમવારે કોલકાતામાં એક કાર્યક્રમમાં સમ્માન કરવામાં આવ્યું હતું.