ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝ પર ભારતનો 2-0થી ક્લીન-સ્વીપ વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 2 સપ્ટેંબર, સોમવારે જમૈકાના કિંગ્સટનમાં સબીના પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 257-રનથી પરાજય આપ્યો હતો અને બે-ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 468 રનનો ટાર્ગેટ હતો, પણ ટીમ ગઈ કાલે મેચના ચોથા દિવસે બીજા દાવમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના બેટ્સમેન હનુમા વિહારીને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો.


















બે ફાસ્ટ બોલર - મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા. ઈશાંતનો જન્મદિવસ 2 સપ્ટેંબર, શમીનો 3 સપ્ટેંબર


મોહમ્મદ શમી