Home Tags Test Match

Tag: Test Match

એવા વિદેશી ફરિયાદીઓને ‘ચલ-ફૂટ’ કહી દો: ગાવસકર

અમદાવાદઃ જૉ રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-મેચોની ટેસ્ટશ્રેણી 1-3થી શરમજનક રીતે હારીને સ્વદેશ પાછી ફરી છે. અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બંને ટેસ્ટ મેચ –...

ભારતે ટેસ્ટ-મેચ જીતીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની...

અક્ષરની સ્પિન-બોલિંગે ઈંગ્લેન્ડને ફરી સસ્તામાં ઓલઆઉટ કરાવ્યું

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું...

બુમરાહ અંગત કારણસર ચોથી ટેસ્ટમાં નહીં રમે

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઈંગ્લેન્ડ સામે અહીં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચોથી માર્ચથી રમાનાર સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાંથી...

મોદી સ્ટેડિયમમાં અંગ્રેજ ક્રિકેટરોનો ‘ઘડોલાડવો’ થઈ ગયો

અમદાવાદઃ ભારતે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ આજે બીજા દિવસે 10-વિકેટથી જીતી લઈને ચાર-મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી છે. ચોથી અને આખરી ટેસ્ટ મેચ...

મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ગઈ કાલે સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ અને પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપનો ડાબોડી સ્પિનર અક્ષર...

36માં-ઓલઆઉટ સ્કોર અમને મોટેરા-ટેસ્ટમાં નહીં ડરાવેઃ કોહલી

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આવતીકાલથી અહીંના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચમાં ટકરાશે. આ મેચ ડે-નાઈટ હશે અને ગુલાબી બોલથી રમાશે. ચાર-મેચની સિરીઝમાં બંને...

અમદાવાદની બંને ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ રમશે

અમદાવાદઃ અહીં મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાનાર આગામી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવને અન્ય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ લેવામાં...

ભારતનો ટેસ્ટમાં ઐતિહાસિક વિજય : સિરીઝ 1-1થી...

ચેન્નઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક...

અશ્વિનની પરાક્રમી-સદી: ભારતને જીત માટે 7-વિકેટની જરૂર

ચેન્નાઈઃ રવિચંદ્રન અશ્વિન બેટિંગમાં 106 રન. રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં 43 રનમાં પાંચ વિકેટ. ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર અશ્વિન ચેન્નાઈના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાતી બીજી ટેસ્ટમાં સંપૂર્ણપણે છવાઈ ગયો...