અભિષેક, રણબીર ફૂટબોલ રમ્યા…

અભિષેક બચ્ચન, રણબીર કપૂર અને કરણ દેઓલ (સની દેઓલનો પુત્ર) મુંબઈના જુહૂ વિસ્તારના એક મેદાનમાં સવારે ફૂટબોલ રમતાં જોવા મળ્યા હતા.