Home Tags Football

Tag: Football

રોનાલ્ડોએ પુરુષ ફૂટબોલમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ...

પોર્ટુગલઃ દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે પેનલ્ટી પર ગોલ કરવાથી ચૂકી ગયો હતો, પરંતુ વિશ્વ ક્વોલિફાઇંગ ગ્રુપ-Aમાં આયર્લેન્ડ પર પોર્ટુગલ 2-1થી જીતમાં બે ગોલ કરીને...

વિરાટ કોહલીની જર્સી નંબર-18નું રહસ્ય, ન્યુમરોલોજિસ્ટથી જાણો…

નવી દિલ્હીઃ જર્સી નંબરને આપણે યુનિફોર્મ નંબર, સ્ક્વોડ નંબર, શર્ટ નંબર અથવા સ્વેટર નંબર કહીએ છીએ, પણ ખેલાડી માટે નંબર મહત્ત્વના છે. ખેલાડીને એ નંબરથી ઓળખવામાં મદદ મળે છે...

યૂરો-2020માં પરાજય: ફૂટબોલપ્રેમીઓની હિંસાથી ઈંગ્લેન્ડનું નામ બદનામ

લંડનઃ ગઈ કાલે અહીં યૂરો-કપ ફૂટબોલ સ્પર્ધાની ફાઈનલમાં ઈટાલી સામે પરાજય થયા બાદ ઈંગ્લેન્ડના વિફરેલા ફૂટબોલપ્રેમીઓએ હિંસા કરતાં 2030ની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધાનું યજમાન મેળવવાના લંડનના પ્રયાસોને ફટકો...

રોનાલ્ડોની હરકતે કોકા-કોલાને અબજોનું નુકસાન કરાવ્યું

મેડ્રિડઃ ફૂટબોલ રમતના સુપરસ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની માત્ર એક જ હરકતે કોકા-કોલા કંપનીને 4 અબજ ડોલર (આશરે 293 અબજ રૂપિયા)ની માર્કેટ છીનવી લીધી છે. પોર્ટુગલ સોકર ટીમનો કેપ્ટન રોનાલ્ડો હાલમાં...

દેશી છોરા સુનીલ છેત્રીએ મેસ્સીનો રેકોર્ડ તોડ્યો

મુંબઈઃ ભારતના સ્ટાર ફૂટબોલર અને સિનિયર ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ એક ગજબની સિદ્ધિ હાંસલ કરી છે. એણે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં ગોલ કરીને પોતે કરેલા કુલ ગોલની...

અન્ડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં ભારતમાં...

નવી દિલ્હીઃ ફૂટબોલ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા FIFA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે FIFA અન્ડર-17 મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધા 2022ની 11 ઓક્ટોબરથી ભારતમાં યોજાશે. ભારત આ સ્પર્ધા...

મહિલાઓની ફૂટબોલ એશિયા કપ-2022 નવી મુંબઈ, અમદાવાદમાં

મુંબઈઃ 2022માં મહિલાઓની ફૂટબોલ એશિયા કપ સ્પર્ધાની મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં, અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં અને ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને આ ત્રણ સ્થળની પસંદગીને મંજૂરી આપી...

ડિયેગો મારાડોનાનું અવસાન

બ્યુનોસ આયર્સઃ આર્જેન્ટિનાના દંતકથાસમાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બ્યુનોસ આયર્સ શહેરમાં એમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે આજે અવસાન થયું છે. એ 60 વર્ષના હતા. વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મારાડોનાને હાલમાં જ...

ઈગોર સ્ટીમેક નિમાયા ભારતીય ફૂટબોલ ટીમના હેડ...

નવી દિલ્હી - ક્રોએશિયાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ઈગોર સ્ટીમેકને ભારતના પુરુષોની સિનિયર ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટીમેકની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે. એમની...