Tag: match
ભારત-બાંગ્લાદેશ મેચઃ પિન્ક સીટી બન્યું કોલકાતા
કોલકતાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકતાના ઈડન ગાર્ડંસ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. મેચના પહેલા દિવસે હજારોની સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ...
ભારત-પાકિસ્તાન વચ્ચેના ડેવિસ કપ મુકાબલાનું આયોજન કઝાખસ્તાન...
નૂર-સુલતાન (કઝાખસ્તાન) - ભારત અને પાકિસ્તાન ટેનિસની રમતમાં આમનેસામને થવાના છે અને આ મુકાબલો કોઈ એકબીજાના દેશમાં નહીં, પણ તટસ્થ ભૂમિ પર થવાનો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો ડેવિસ કપ જંગ આ...
બાંગ્લાદેશે પહેલી T20I મેચમાં ભારતને 7-વિકેટથી હરાવ્યું
નવી દિલ્હી - બાંગ્લાદેશના ક્રિકેટરોએ દિલ્હીના ભયંકર હવાના પ્રદૂષણ વચ્ચે જોરદાર પરફોર્મન્સ બતાવીને આજે ભારતને શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી હરાવી દીધું. ટ્વેન્ટી-20 ફોર્મેટમાં બાંગ્લાદેશનો ભારત પર આ...
ભારત-વિન્ડીઝ પહેલી વન-ડે મેચ વરસાદને કારણે પરિણામવિહોણી...
જ્યોર્જટાઉન (ગયાના) - અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ગઈ કાલે વરસાદને કારણે ધોવાઈ ગઈ. માત્ર 13 ઓવર જ નાખી શકાઈ હતી....
અમ્પાયરને વધારે પડતી અપીલ કરી; કોહલીને 25...
સાઉધમ્પ્ટન - અહીં ગયા શનિવારે અફઘાનિસ્તાન સામેની આઈસીસી વર્લ્ડ કપ-2019 મેચ વખતે અમ્પાયરને વધારે પડતી અપીલ કરવા બદલ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી સંસ્થા દ્વારા એની મેચ ફીની...