સાનિયા મિર્ઝાની બહેન અનમે અઝહરુદ્દીનનાં પુત્ર અસદ સાથે લગ્ન કર્યાં…

ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાએ 11 ડિસેંબર, બુધવારે હૈદરાબાદમાં અસદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. અનમનાં આ બીજાં લગ્ન છે. એણે પહેલાં હૈદરાબાદનાં ઉદ્યોગપતિ અકબર રાશીદ સાથે લગ્ન કર્યા હતા અને ગયા વર્ષે છૂટાછેડા લીધા હતા.


અસદ અઝહરુદ્દીન ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો પુત્ર છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]