Tag: Sania Mirza
ઓસ્ટ્રેલિયન-ઓપનઃ સાનિયા-રોહન મિક્સ્ડ ડબલ્સનાં બીજા રાઉન્ડમાં
મેલબોર્નઃ અહીં રમાતી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધા, ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની ડબલ્સ હરીફાઈના વર્ગમાં આજે બીજા રાઉન્ડની મેચમાં ભારતની સાનિયા મિર્ઝા-મલિક અને એની કઝાખસ્થાનની જોડીદાર આન્ના ડાનીલીવાનો પરાજય...
ઓસ્ટ્રેલિયન ઓપનઃ સાનિયા મહિલા ડબલ્સનો પહેલો રાઉન્ડ...
મેલબોર્નઃ પોતાની કારકિર્દીની આખરી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં રમતી ભારતની 36 વર્ષીય ચેમ્પિયન ખેલાડી સાનિયા મિર્ઝા અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધામાં મહિલા ડબલ્સ વર્ગમાં પહેલા રાઉન્ડની મેચ જીતી છે....
યૂપીની સાનિયા મિર્ઝા બની દેશની પ્રથમ મુસ્લિમ...
લખનૌઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના જસોવર ગામની વતની સાનિયા મિર્ઝાને ભારતીય હવાઈ દળમાં ફાઈટર પાઈલટ તરીકે પસંદ કરવામાં આવી છે. આ કામગીરી માટે પસંદ કરાયેલી તે દેશની પ્રથમ મુસ્લિમ...
‘અંગત મામલો છે, કશું બોલવા માગતો નથી’:...
લાહોરઃ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે એની ટેનિસસ્ટાર પત્ની સાનિયા મિર્ઝા સાથે એના છૂટાછેડાના અહેવાલો અંગે પ્રતિક્રિયા આપી છે. એણે આ અફવા વિશે તેના અને સાનિયાનાં સહિયારા OTT શો 'ધ...
સાનિયા-શોએબની જાહેરાતઃ ટૂંક સમયમાં એકત્ર જોવા મળશે
હૈદરાબાદઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને એના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક છૂટાછેડા લેવાના છે એવા અહેવાલોને ખોટા પાડતી એક મોટી જાહેરાત આ દંપતીએ કરી છે. એમણે કહ્યું...
ઈજાને કારણે સાનિયા યૂએસ ઓપનમાંથી ખસી ગઈ
હૈદરાબાદઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એનાં જમણા હાથમાં નસ ખેંચાઈ જવાની તકલીફને કારણે આ વખતની યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં રમવાની નથી. આ સાથે જ એણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ...
ફ્રેન્ચ ઓપન મહિલા ડબલ્સઃ સાનિયા-લ્યૂસી બીજા રાઉન્ડમાં
પેરિસઃ ભારતની છ-વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બનેલી સાનિયા મિર્ઝા-મલિક અને એની ચેક જોડીદાર લ્યૂસી રેડેકાએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં મહિલાઓની ડબલ્સનો પહેલો રાઉન્ડ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બંનેએ...
આ કારણસર સાનિયા 24મીએ સોશિયલ-મિડિયાથી દૂર રહેશે
હૈદરાબાદઃ યૂએઈમાં રમાતી આઈસીસી T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં 24મીના રવિવારે કટ્ટર હરીફો - ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મેચ માટે અત્યારથી માત્ર આ બે દેશના જ...
સાનિયા મિર્ઝાએ જરૂરિયાતમંદોની મદદ માટે સવા કરોડ...
હૈદરબાદઃ કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. એણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રૂ. 1 કરોડ 25...
પોતાની બાયોપિકને લઈને સાનિયા મિર્ઝા ઉત્સાહિત
મુંબઈઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના જીવનની સ્ટોરીને રંગીન પડદે લાવવા માટે ઉત્સાહિત છે. અત્યારે તે આના માટે ફિલ્મ ડિરેક્ટરો સાથે વાત કરી રહી છે. ગત વર્ષે એ...