વર્ધામાં વડા પ્રધાનની ચૂંટણી સભા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલ, સોમવારે મહારાષ્ટ્રના વર્ધા શહેરમાં ભાજપના ઉમેદવાર રામદાસ તડસની ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. એમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.