પટનાની હોસ્પિટલોમાં વરસાદનાં પાણી ઘૂસ્યા…

0
972
બિહારના પાટનગર શહેર પટનામાં 29 જુલાઈ, રવિવારે ભારે વરસાદને કારણે રાજેન્દ્ર નગર હાર્ટ હોસ્પિટલ અને નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. નાલંદા હોસ્પિટલમાં તો આઈસીયૂમાં પાણી ઘૂસી ગયા હતા. આને કારણે દર્દીઓની હાલત વધારે કફોડી થઈ ગઈ હતી.