Home Tags Bihar

Tag: Bihar

બિહારમાં ‘ગુંડારાજ’ની વાપસીઃ ભાજપે ગુનાઓની યાદી બહાર...

પટનાઃ બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યાના 24 કલાક પછી ભાજપ CM નીતીશકુમાર, ડેપ્યુટી CM તેજસ્વી યાદવ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં થયેલા ગુનાની યાદી જાહેર...

નીતિશકુમારઃ ચડતી, પડતી અને પલટી…

બિહારમાં સત્તાપલટાના રાજકીય તોફાન વચ્ચે મુખ્યમંત્રી નીતિશકુમારનું એક હોર્ડિંગ ન્યૂઝ ચેનલોની નજરમાં આવી ગયેલું. એમાં લખેલું: નીતિશ સબકે હૈ! હવે બે વરસ જૂના એ હોર્ડિંગને સમાચાર ચેનલોએ નવું લગાવેલું હોર્ડિંગ...

બિહારમાં નીતિશકુમાર, તેજસ્વી યાદવે હોદ્દાના શપથ લીધા

પટનાઃ જનતા દળ (યૂનાઈટેડ)ના નેતા નીતિશકુમાર આજે બપોરે અહીં રાજભવન ખાતે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. એમણે તેમની પાર્ટીના, ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનના અંતની...

બિહારમાં JDU-BJP ગઠબંધન તૂટ્યું! : CM રાજ્યપાલને...

પટનાઃ બિહાર ભાજપની સાથે JDUના ચાલી રહેલા ઘમસાણની વચ્ચે મુખ્ય પ્રધાન નીતીશકુમાર પાર્ટીના વિધાનસભ્યો અને સાંસદોની સાથે બેઠક કરી હતી. આ બેઠક પછી તેમણે રાજ્યપાલ ફાગુલાલ ચૌહાણ પાસે મળવાનો...

બિહારમાં CM નીતીશકુમાર ભાજપ સાથે છેડો ફાડશે?

પટનાઃ બિહારમાં બધું સમુસૂતરું નથી. બિહારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભાજપનું ગઠબંધન તૂટવાની અણીએ છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશકુમારની ગેરહાજરી ઘણી સૂચક હતી....

બિહારમાં રાજકીય સંક્ટ?: RJDએ AIMIMને મોટો આંચકો...

પટનાઃ AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી માટે બિહારથી સારા સમાચાર નથી. તેમની પાર્ટીના પાંચમાંથી ચાર વિધાનસભ્યો RJDમાં સામેલ થયા છે. જેથી બિહારમાં ફરી એક વાર RJD સૌથી મોટી પાર્ટી થઈ...

કેન્દ્રની ‘અગ્નિપથ’ યોજના સામે વ્યાપક વિરોધ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી અંગે અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યા બાદ તરત જ નોકરીવાંચ્છુઓ દ્વારા રસ્તાઓ પર ઉતરીને એની સામે વિરોધ કરવામાં આવ્યો છે....

બિહારમાં ત્રીજા દિવસે વિદ્યાર્થીઓનો હંગામોઃ ટ્રેનમાં આગ,...

પટનાઃ RRB-NTPC અને ગ્રુપ ડીની એક્ઝામ ગેરરીતિનો આરોપ લગાવતાં બિહારમાં વિદ્યાર્થીઓએ ત્રીજા દિવસે પણ આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. તેમણે ટ્રેનોમાં આગ ચાંપી હતી અને પથ્થરબાજી કરી હતી. તેમણે કેટલીય...

પટનામાં કોરોના-વિસ્ફોટઃ NMCHમાં 84 ડોક્ટરો કોરોના સંક્રમિત

પટનાઃ બિહારમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 352 નવા કેસ નોંધાયા હતા. પટનામાં રવિવારે 110 ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સહિત કુલ 229...