મુંબઈના સ્ટેશનનું પ્રભાદેવી નામકરણ…

મુંબઈમાં પશ્ચિમ રેલવે ઉપનગરીય વિભાગ પરના ‘એલફિન્સ્ટન રોડ’ સ્ટેશનનું નામ બદલી નાખવામાં આવ્યું છે. તે હવે ‘પ્રભાદેવી’ બની ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]