હેમામાલિનીએ કોરોના રસી લીધી…

હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી અને ભાજપનાં મથુરાનાં સંસદસભ્ય હેમામાલિનીએ મુંબઈમાં કૂપર હોસ્પિટલમાં જઈને અન્ય નાગરિકોની સાથે કોરોના વાઈરસ-વિરોધી રસી લીધી હતી. તેમણે પોતાની તસવીરો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર પણ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]